સાવધાન: ગુજરાતની નજીક જ થયો છે નવા વાઈરસનો એટેક, તેનાથી બચવા માટે સરકાર આપી રહી છે ‘કો*ન્ડમ’

406
Published on: 1:20 pm, Wed, 18 August 21

કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરના એંધાણ ચાલુ થઈ ગયાં છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. મંત્રાલયે સોમવારે એ પણ માહિતી આપી કે રાજ્યોની સરકારી અને ખાનગી હોસ્પિટલો પાસે 3.14 કરોડ કોરોનાની રસી ઉપલબ્ધ છે.

તાજેતરમાં જ પુણે જિલ્લામાં ઝીકા વાયરસનો એક કેસ મળી આવ્યો છે. આ પછી કેન્દ્રએ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો. અગાઉ કેરળમાં ઝીકા વાયરસના ઘણા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સરકાર તરફથી લોકોને કોન્ડમનાં પેકેટ લોકોને આપવામાં આવી રહ્યા છે

તથા પુરુષોને કહેવામાં આવી રહ્યું છે કે કોન્ડમ વગર કોઈ સંબંધ ન બનાવે મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનાં ઍટેકથી સરકાર પરેશાન મહિલાઓને ચાર મહિના સુધી પ્રેગ્નેન્ટ ન થવા સલાહ મોટા પ્રમાણમાં લોકોને અપાઈ રહ્યા છે કોન્ડમના પેકેટ. વધુ એક વાયરસે ટેન્શન વધાર્યુ. ભારતમાં કોરોના વાયરસ મહામારીનાં કેસ સતત વધી રહ્યા છે, ત્રીજી લહેરની આશંક વચ્ચે બીજા જીવલેણ વાયરસની એન્ટ્રી થવાથી સરકારનાં ટેન્શનમાં વધારો થયો છે.

ત્યારે મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય વિભાગ અલર્ટ થઈ ગયું છે અને મહિલાઓને આગામી ચાર મહિના સુધી ગર્ભવતી ન થવાની અપીલ કરવામાં આવી છે. ઝિકા વાયરસથી બચવા સરકારે કમર કસી. મહારાષ્ટ્રનાં પૂણેમાં બેલસર ગામમાં ઝિકા વાયરસણો કેસ સામે આવ્યો હતો જે બાદ રાજ્યનું તંત્ર અલર્ટ થઈ ગયું. વાયરસ આગળ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા લોકોમાં કોન્ડમનાં પેકેટ વહેચવામાં આવી રહ્યા છે. સાથે જ મહિલાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આગામી ચાર મહીનાં સુધી તે પ્રેગ્નેન્ટ ન થાય.

શું છે લક્ષણો
મેડિકલનાં નિષ્ણાતો અનુસાર ઝિકા વાયરસનાં લક્ષણો ડેન્ગ્યું જેવા જ હોય છે. જેમાં તાવ અને સાંધામાં દુખાવો પણ સામેલ છે સાવધાની જ બચાવશે. નિષ્ણાતો માને છે કે આ વાયરસથી બચવું હોય તો એકમાત્ર ઉપાય સાવધાની જ છે, જેના કારણે આખા રાજ્યમાં તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…