એવો તે કેવો અનોખો રીવાજ- જ્યાં પત્ની સિવાય યુવક સાસુ અને સાળી સાથે પણ રાત વિતાવે છે પતિ

1325
Published on: 5:56 pm, Tue, 5 October 21

સમાજમાં ગૌરવ અને પ્રેમ જાળવવા માટે સંબંધ બનાવવાના હોય છે. તેવામાં તેને કેટલાક લોકો પોતાની મર્યાદા પણ જાળવી શકતા નથી. આવું જ કંઈક અમેરિકામાં રહેતા પરિવારમાંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે આ પરિવારમાં પુત્રીના લગ્ન પછી તેની માતા અને બહેન પણ એક જ ઘરમાં રહેતા હતા. આ દરમિયાન મહિલાના પતિનો શારીરિક સંબંધ માત્ર તેની પત્ની સાથે જ નહીં, પણ તેની સાસુ અને બહેન સાથે પણ છે.

દુનિયા સામે આ વિચિત્ર શારીરિક સંબંધ લાવનારી મહિલાનું નામ માડી બ્રૂક્સ છે. માડી બ્રૂક્સ યુવકની પત્ની છે. માડી બ્રૂક્સ ટિકટોક વીડિયોમાં જણાવ્યું હતુ કે, તેણે તેના પતિને તેની માતા અને બહેન સાથે પણ રાત વિતાવવાની મંજૂરી પણ આપી હતી. જયારે પત્ની મૂડમાં ન હોય, ત્યારે તેનો પતિ ખુશીથી તેની સાસુ અથવા બહેન સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

મેડી બ્રૂક્સે જણાવ્યું હતું કે, મારા પતિને મારી માતા અને હું વહેંચીએ છીએ. આ ખુબ સારું છે. કારણ કે, જ્યારે મને  શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા ન હોય ત્યારે તે મારી માતા સાથે જાય છે. અઠવાડિયામાં અનેક વખત એવું થાય છે કે, તે મારી માતા સાથે શારીરિક સંબંધ બાંધે છે. આ એક ખૂબ જ વિચિત્ર સ-બંધ છે, પરંતુ એક અમેરિકન મહિલા જે સરળતા સાથે કહે છે કે, જે જોઈને કોઈના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે. મહત્વની બાબત એ છે કે, આ તમામ મહિલાઓ એક જ ઘરમાં રહે છે અને ખુલ્લા જાતીય સંબંધ ધરાવે છે.

વધુમાં તેણી જણાવે છે કે, માત્ર માતા સાથે જ નહીં પરંતુ તેની બહેન સાથે પણ તેનો પતિ શારીરિક સંબંધ બાંધે છે. ત્યારે મહિલા જણાવે છે, આના પર ખુશ રહો તમે જાણવા માંગો છો કે, હું મારા પતિને કેવી રીતે ખુશ રાખું? મેં તેને મારી નાની બહેન સાથે રમવા પણ દીધી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…