જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલા આ 5 રહસ્યો તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય

89
Published on: 4:22 pm, Thu, 3 February 22

સૌથી પહેલા મોટા ભાઈ બલરામજીનો રથ પ્રસ્થાન કરે છે. તે પછી બેન સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથજીના રથને શ્રદ્ધા પૂર્વક ખેંચવામાં આવે છે. આવો જાણીએ એવી જ અમુક વાતો જે તમે ક્યારેય સાંભળી ન હોય. હિંદુ ધર્મમાં જગન્નાથપુરીનો વર્ણન સ્કન્દ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં કેટલીક જગ્યાએ કરવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે,

કેટલીક પારંપરિક વાધ્યયંત્રોની ધ્વનિ વચ્ચે રથને સેકડો લોકો જાડા દોરડાથી ખેંચે છે. વરસાદ આ વાત પર કદાચ કોઇએ ધ્યાન આપ્યું હોય તો, ભગવાન જગન્નાથ દેવની રથયાત્રાના દિવસે વરસાદ જરૂર થાય છે. આજ સુધી ક્યારેય એવું નહી બન્યું કે, રથયાત્રાના દિવસે વરસાદ ન થયો હોય. રાજા કરે છે સફાઈ જ્યારે જગન્નાથ યાત્રાની શરૂઆત થઈ હતી,

ત્યારે રાજાઓના વંશજ ભગવાન જગન્નાથના રથની આગળ ઝાડુ લગાવતા હતા. જોકે હાલ ભારતમાં લોકશાહી છે. જેના લીધે પુરીમાં એક ‘Official’ રાજા બનાવવામાં આવ્યો છે. જે મંદિરની બહારનો રસ્તો સોનાથી બનેલી સાવરણીથી સાફ કરે છે. ઘોડાનો રંગ ભગવાન જગન્નાથના રથના ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના ઘોડાનો રંગ કૉફી અને બલરામજીના રથના ઘોડાનો રંગ આસમાની હોય છે.

માનવામાં આવે છે કે, જે પણ લોકો એક બીજાની સહાયતાથી રથને ખેંચે છે તેમને મોક્ષ મળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા નવ દિવસ સુધી ચાલે છે. ઓડીશાના પુરીમાં આ પર્વ સૌથી વધારે ધૂમધામથી મનાવવામાં આવે છે. પહેલા હાલતા-ચાલતા ભગવાન ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આ એક એવો પર્વ છે જ્યાં ભગવાન પોતે ફરવા નીકળે છે. તેમની રથયાત્રામાં ભારે સંખ્યામાં લોકો હાજર હોય છે.

નારિયેળની લાકડીનું રથ ભગવાન જગન્નાથ સહિત તમામના રથને નારિયેળની લાકડીથી બનાવવામાં આવે છે. આમ એટલા માટે કરવામાં આવે છે કેમ કે, આ લાકડીઓ ખૂબ જ હળવી હોય છે. તેમના રથનો રંગ લાલ અને પીળો હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…