શું હકીકતમાં બદ્રીનાથ ધામ ‘વિલુપ્ત’ થઈ જશે? જાણો ક્યારે થશે વિલુપ્ત!

140
Published on: 8:16 am, Sat, 17 April 21

ઉત્તરાખંડ સ્થિત ચારધામની યાત્રા આ વખતે થઈ ચુકી છે અને બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે છે. સમગ્ર દેશ અને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થે આવે છે. પરંતુ કોરોના કાળ હોવાથી ત્યાના જ લોકો ને દર્શન કરવા માટે જવા દઈ છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવનારા સમયમાં બદ્રીનાથ ધામના દર્શન આ ધામમાં શક્ય નહી થઈ શકે. આ વાતની જાણકારી બદ્રીનાથની કથાઓમાં મળે છે.

બીજા ક્યા ક્યા છે બદ્રી
ભગવાન બદ્રી પાચ કેદારની જેમ પાચ બદ્રી છે. આ પાચ બદ્રીનો સંબંધ અલગ અલગ કાળ સાથે છે. ભગવાન બદ્રી પાચ કેદારની જેમ પાચ બદ્રી છે. આ પાચ બદ્રીનો સંબંધ અલગ અલગ કાળ સાથે છે. આજે આપણે જ્યાં ભગવાન બદ્રીનાથનું પૂજન કરીએ છીએ,

આ ધામની સ્થાપના આદિ ગુરૂ શંકરાચાર્યએ આઠમી શતાબ્દીમાં કરી હતી. આ સિવાય ધ્યાન બદ્રી, વૃદ્ધ બદ્રી, યોગધ્યાન બદ્રી અને ભવિષ્ય બદ્રીનું મહત્વ છે. આજે આપણે જ્યાં ભગવાન બદ્રીનાથનું પૂજન કરીએ છીએ, આ ધામની સ્થાપના આદિ ગુરૂ શંકરાચાર્યએ આઠમી શતાબ્દીમાં કરી હતી. આ સિવાય ધ્યાન બદ્રી, વૃદ્ધ બદ્રી, યોગધ્યાન બદ્રી અને ભવિષ્ય બદ્રીનું મહત્વ છે.

ધ્યાન બદ્રી
ધ્યાન બદ્રી વિષયમાં ધાર્મિક કથા છે કે એક વાર ઋષિ દુર્વાસાના કારણે દેવરાજ ઈંદ્રનો રાજપાઠ જતો રહ્યો. તેઓ ઘર ઘર ભટકવા મજબુર થઈ ગયો. ત્યારે ઈંદ્રદેવ આ સ્થાન પર બેસીને કલ્પવાસ કર્યો ભગવાન બદ્રીનાથનું ધ્યાન પૂજન કર્યુ. ત્યારબાદ તેમને માન સન્માન પ્રાપ્ત થયુ, ત્યારથી આ સ્થાન પર ધ્યાન બદ્રીનું પૂજન અને કલ્પવાસ કરવામાં આવે છે.

વૃદ્ધ બદ્રી
જોશીમઠ માર્ગ પર સ્થિત વૃદ્ધ બદ્રીના મંદિરમાં પ્રતિદિન પૂજન-અર્ચન થાય છે. ધાર્મિક કથા છે કે એકવાર જ્યારે નારદ મુની મૃત્યુલોકમાં ભ્રમણ કરી રહ્યા હતા તો તેમના મનમાં ભગવાન બદ્રીનાથના દર્શનનો વિચાર આવ્યો. જ્યારે તેઓ ચાલતા ચાલતા થાકી ગયા. ત્યાંજ બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યુ અને તેમને દર્શન આપશે. ભગવાન વિષ્ણુએ એક વૃદ્ધના રૂપે નારદજીને દર્શન આપ્યા.

જોશીમઠમાં ભગવાન નરસિંહની મૂર્તિ છે, જેનો એક હાથ દીન-બદીન પાતળો થઈ રહ્યો છે. માન્યતા છે કે જે દિવસે ભગવાન નરસિંહનો આ હાથ તૂટી જશે, એ દિવસે નર નારાયણ પર્વત એક થઈ જશે. અને ત્યારે બદ્રીનાથ જવાનો રસ્તો બંધ થઈ જશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…