શા માટે લગ્ન બાદ મહિલાઓ જાડી થઇ જાય છે? જાણો તેનું કારણ છે ખુબ જ ચોકાવનારું

323
Published on: 9:54 am, Mon, 17 May 21

નવી નવી વહુ ની ખાતિરદારી બધા કરતા જ હોય છે. આ બાબતે દરેક છોકરીઓને ચિંતા રહેતી જ હોય છે. દરેક છોકરી ફીટ અને ફાઈન દેખાવા માંગે છે. તો આજે અમે તમને જણાવી જ દઈએ કે શા માટે મહિલાઓ લગ્ન પછી જાડી થઇ જાય છે. લગ્ન એક મહિલા ની જિંદગી ને પૂરી રીતે બદલી નાખે છે.

લગ્ન પછી જયારે મહિલા નવા ઘર માં આવે છે. ત્યાં આવી અને તેની ખાવા પીવાની રીત ને બધું જ બદલી જાય છે. લગન પછી છોકરીઓ નો વજન વધી જાય છે. આ દરેક એ જોયું હશે. વધુ પડતી મહિલાઓ ના વજન લગ્ન પછી વધી જ જાય છે. આ માટે તેને હેલ્થી ખાવાનું અને આવું બધું આપે છે અને અલગ અલગ સગા વ્હાલા ને ત્યાં જમવા જવાનું પણ હોય છે.

જેના લીધે હેવી ખોરાક વધુ ખવાય જાય છે અને વજન વધી જાય છે. ઘણા લોકો એવું પણ કહે છે કે જયારે મહિલાઓ  આરામ નથી કરતી અથવા ઓછો આરામ કરે છે. તો તેનો વજન વધી જાય છે. ઓછો આરામ થવા ના લીધે શરીર માં હોર્મોન્સ માં બદલાવ આવે છે. જેના લીધે શરીર ફૂલી જાય છે અને લગ્ન પછી મહિલાઓ નું શરીર વધી જાય છે.

લગ્ન પછી જેમ જેમ મહિલાઓ ની ઉમર વધે છે. અને અમુક વર્ક લોડ અને હોર્મીન્સ ચેન્જીસ ને બધા ના કારણે ક્યારેક એના પાચન તંત્ર માં પણ ખરાબ અસર થાય છે. જેના લીધે શરીર માં ગંદકી વધુ જમા થાય છે. જેના લીધે ધીમે ધીમે વજન ઘટવા માંડે છે. ટીવી સામે વધુ સમય બેસવાથી વજન વધી જાય છે. આવું થાય છે કે કારણકે જયારે લાંબા સમય સુધી તમે ટીવી જુઓ છો.

ત્યારે કોઈ ફીઝીકલ મોમેન્ટ થતી નથી. જેના કારણે વજન વધે છે.લગ્ન પહેલા મહિલાઓ પોતાને ફીટ રાખવા માટે ડાયેટ, એકસરસાઈઝ  વગેરે કરતી હોય છે. પણ લગ્ન પછી તે લાપર વાહ થઇ જાય છે. અને પોતાના શરીર નું ધ્યાન રાખતી નથી. જેના લીધે શરીર ફૂલી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…