મોઢામાં માવો રાખીને બેઠો હતો વરરાજો દુલ્હને કર્યું એવું કે- ધડાધડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો વીડિયો

392
Published on: 10:51 am, Sat, 28 August 21

મિત્રો, તમે બધા જાણો જ છો કે સોશિઅલ મીડિયા પર ઘણી એવી વસ્તુ છે જે વાઈરલ થતાં વાર લાગતી નથી. તો આજે આપણે એવાં જ એક લગ્ન વિશે આ સમાચારમાં જાણીશું. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં એક કન્યા મંડપની વચ્ચે પોતાના પતિને મારી રહી છે.

આ ઘટના લગ્ન મંડપમાં લગ્ન શરૂ થતાં પહેલાની છે. વરરાજા-કન્યા નજીકના સંબંધીઓ સાથે એકબીજાની બાજુમાં બેઠા છે. કન્યા લગ્નમાં ઉપસ્થિત બ્રાહ્મણ સાથે વાતચીત કરી રહી છે અને અચાનક વરરાજા સાથે ચર્ચા કરી રહી છે અને પછી તેને મારી રહી છે.

આ મારામારીનું કારણ જાણી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. ખરેખર, જ્યારે કન્યાને ખબર પડે છે કે વરરાજા ગુટખા ખાય છે. જેને સાંભળીને કન્યા ખૂબ ગુસ્સે ભરાય છે અને વરરાજાને માર્યા બાદ ગુટખા થૂંકવાનું કહે છે. વરરાજાને માર્યા બાદ વરરાજા તરફ વળે છે.

અને પછી તેના પર ગુસ્સે થઈને તેને મારવાનું શરૂ કરે છે. લગ્નમાં હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ લગ્નને રોકવાનો પ્રયત્ન કરતી નથી અને લડાઈ વધી જાય છે. વીડિયો ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે કે કન્યાને ગુસ્સો આવી જાય છે. કારણકે તેને ખબર પડે છે કે તેનો પતિ મોંઢામાં ગુટખા ચાવી રહ્યો હતો. જે તેને પસંદ નહતું.

ત્યારબાદ કન્યા વરરાજાણે ગુટખા થુંકી દેવાનું કેઈ છે અને આ બધા દ્રશ્ય જોઈને જાન્યા અને માંડવા વાળા બધા હશે છે. આમ, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…