કમર અને પીઠના અસહ્ય દુખાવાને માત્ર 7 જ દિવસમાં દુર કરવાનો રામબાણ ઈલાજ

445
Published on: 2:46 pm, Mon, 26 July 21

કમરનો દુખાવો નાના-મોટા બધાને થતો હોય છે, આ સમસ્યા હાલના સમયમાં ખૂબ જ વધી રહી છે. યુવાન વયના લોકોની અંદર આ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે અને આ સમસ્યાનું મુખ્ય કારણ ઓફિસમાં કોમ્પ્યુટર પર ખૂબ જ વધારે પ્રમાણમાં કામ કરવું. આખો દિવસ કોઈ પણ એક જ પોઝિશનમાં બેઠા રહીને કામ કરવાથી આપણી કમરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થઈ શકે છે. દ્રાક્ષમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે.

તે ઉપરાંત ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન કે હોય છે. તે આપણા હાડકા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. વિટામિન કે તેનું સેવન કરવાથી આપણા હાડકા મજબુત થાય છે. તે ઉપરાંત અજમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુનો રસ એક ખૂબ જ વધારે સારૂં એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.

આ તમામ વસ્તુઓ મિશ્ર કરીને બનાવવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો કમરના દુખાવામાં રાહત મળે છે. આ પેસ્ટ બનાવવા માટે ફ્રુટની સાથે નારીયલ તેલ, કેરી તથા હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ બનાવવા માટે આ દરેક પ્રકારના ફ્રુટ નું જ્યુસ કાઢવું. તે ઉપરાંત તેમાં નારિયેળનું તેલ, તે ઉપરાંત કેરીનો રસ અને હળદર ઉમેરવા. આ સ્મુધિનું સેવન કરવાથી આપણા હાડકા મજબુત થઇ છે. તેમજ માંસપેશીઓમાં દુખાવો થતો નથી તથા હાડકા અને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એટલે શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થતો નથી.

સ્ટ્રોબેરીસ્મુધિ
તે કોઈપણ જાતના કમરના દુખાવા, સાંધાના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો આવી ગયો હોય તો તે સોજો દૂર કરવા માટે સ્ટ્રોબેરીના જ્યૂસનું સેવન કરવું જોઈએ. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન, મિનરલ તથા ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. નિયમિત રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ માં તથા ખૂબ જ વધારે પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત થાય છે.

પાલક અને આદુનું સ્મુધિ
તે ઉપરાંત હાડકા આ સિવાય માસપેશીઓને નરમ બનાવે છે. તેથી દુખાવામાં રાહત પ્રાપ્ત થાય છે. આદુ એક ખૂબ જ સારું એન્ટિ ઓક્સિડન્ટ છે. તે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરે છે. તથા પાચન મજબૂત કરે છે.ઘણા વ્યક્તિઓને કમરનો દુખાવો પાચન ન થતું હોવાને કારણે થતું હોય છે. પાલક અને આદુ માંથી બનાવેલું સ્મુધિ કમરના દુખાવા માટે ખૂબ જ રાહત આપે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…