દિવાળી પહેલાં આ 4 વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવાથી પરિવારમાં આવશે સુખ-સમૃદ્ધિ અને બની જશો લખપતિ

312
Published on: 1:17 pm, Thu, 14 October 21

દિવાળી આવતાં જ બધા ઘણી બધી તૈયારીઓ ચાલુ કરી દેતાં હોય છે.અમુક લોકો ફરવાં જતાં હોય છે તો ઘણાં પોતાના ઘરે રહીને દિવાળી ઉજવે છે. દિવાળીનો દિવસ એટલે કાળી ચૌદસ. આ દિવસે ઘરમાંથી આપણે અમુક વસ્તુઓ ફેકી દઈએ તો હંમેશા ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મી માતા આપણા પર રહે છે.

તો આજે અમે તમને આ વસ્તુઓ વિશે જણાવીશું. માનવામાં આવે છે કે, દિવાળીના દિવસે માતા લક્ષ્મી ઘરોમાં પ્રવેશ કરે છે. આથી આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓનું હોવું અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, જે લોકોના ઘરમાં આ વસ્તુઓ હોય છે. તેમના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી.

બંધ પડેલી ઘડિયાળ
જો તમારા ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલા ઘરથી હટાવી નાંખો. વાસ્તુ મુંજબ ઘડિયાળ પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે.

ફાટેલા પગરખાં અને ચપ્પલ
ફાટેલા પગરખાં અને ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને ખરાબ નસીબ લાવે છે. દિવાળી પહેલાં ઘરની સફાઈ કરતી વખતે, તમારા જૂના અને ફાટેલા પગરખાં અને ચપ્પલ બહાર ફેકી દેવા જોઈએ.

તૂટેલો કાચ અને તૂટેલું ફર્નિચર
ઘરમાં તૂટેલા કાચના ટૂકડા રાખવા અશુભ માનવામાં આવે છે. તૂટેલા કાચથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો તમારા ઘરના કોઇ ખુણામાં તૂટેલો કાચ છે અથવા તમારા ઘરની બારીનો કોઇ કાચ તૂટેલો છે તો તેને બને એટલું ઝડપી બહાર કરી દો અને તેના સ્થાને નવો કાચ લગાવો. વાસ્તુ મુજબ ખરાબ ફર્નિચરની અસર ઘર પર પડે છે. શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ફર્નિચરને રાખવું અશુભ માનવામાં આવે છે. ઘરનું ફર્નિચર હંમેશા સંપૂર્ણ સ્થિતિમાં હોવું જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…