ઘણા દંપતિને સંતાન ન થતાં હોય તેથી તેઓ ટેસ્ટટ્યુબ બેબી કરાવે છે અથવા કોઈ દવા લે છે. પરંતુ અમે સંતાન પ્રાપ્તિ સુખ એક ઔષધિ વિશે જેનાથી તમને 100% પરિણામ મળી શા છે. શિવલીંગી એક ઔષધીય વનસ્પતિ છે, અને તેના પાંદડા, ફળો, બીજ, મૂળ, બધા જ ઔષધીય હેતુ માટે વપરાય છે. તે કારેલા કુટુંબનો વેલો છે, અને બ્લ્ડ સુગરને નિયંત્રિત કરવા આ છોડના પાંદડા આપવામાં આવે છે.
પાંદડા પણ એન્ટિસેપ્ટિક અને ઔષધ ગુણધર્મો પ્રદર્શિત કરે છે. જેમને જરુરીયાત છે તેમણે આ ચોમસાની ઋતુ દરમ્યાન આ અદ્ભુત ઔષધી શીવલીંગીને એકઠી કરી લેવી જોઇએ. કારણ કે ફળ પાકતાં જ પક્ષીઓ તેના બી ખાય જાય છે. ગામડામાં લગભગ દરેક વાડામાં આ શીવલીંગીનો વેલો જોવા મળે છે.
એના માટે કોઈં જાણકાર વ્યક્તીની મદદ લેવી. ભુલથી આંખ ફુટામણીના આવી જાય. તેનું ધ્યાન રાખવું જોઈએ. તેનાં પાવડર બીજ અને મૂળિયા, મહિલાઓમાં ગર્ભધારણ કરવામાં મદદ માટે આપવામાં આવે છે. ગર્ભધારણ કરવા ઇચ્છતી બહેનો માટે આ છોડના ફળ વરદાનરુપ છે. ગર્ભધારણ માટે શિવલિંગીના બીજ, દૂધ સાથે લેવામાં આવે છે. માસીકધર્મના ૫ દીવસ પછી 6-9 બીજ 5 દિવસ માટે મહિલાને આપવામાં આવે છે.
શિવલિંગીના બી નો એક ગ્રામ પાઉડર, પુત્રીજીવક એક ગ્રામ પાવડર લઇને જમતા પહેલા એક ચમચી ગાયના ઘી સાથે મેળવી વાછરડાથી પ્રાહવો વાળતી ગાયના દુધ સાથે લેવો. બીજના પાવડરનો ઉપયોગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં પણ ઉપયોગી છે. શીવલીંગીના બીજ લો અને ગોળ સાથે નાની ગોળીઓ બનાવો. પંદર દિવસ માટે 2 ગોળીઓ એક દિવસમાં સવાર સાંજ લો. તે કડવો પ્લાન્ટ છે અને ટોનિક ગુણધર્મો ધરાવે છે.
આ છોડને ઝાડા, મરડો, આંચકો વગેરે માટે ઉપાય તરીકે મૂલ્યવાન ગણવામાં આવે છે. પાંદડાઓનો પેસ્ટ ઘા અને ફોલ્લાઓ માટે પણ ઉપયોગી છે. પાતાલકોટના ગૌંડ અને ભારીયા જનજાતિના લોક આ છોડની પૂજા કરે છે. આ આદિવાસીઓનું માનવું છે કે જે દંપતિને પુત્ર પ્રાપ્તિ થતી નથી તેના માટે આ છોડ એક વરદાન છે. પાતાલકોટના આદિવાસી હર્બલ જાણકારો અનુસાર મહિલાને માસિક ધર્મ પૂરાં થયાના પાંચ દિવસ પછી સાત દિવસો સુધી શિવલિંગીના 5 બી ખાવાથી મહિલાઓને ગર્ભધારણની શક્યતા વધી જાય છે.
ડાંગ આદિવાસી દ્વારા તેના બી નું ચૂર્ણ તાવને નિયંત્રણમાં લાવવા અને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવે છે. અનેક ભાગોમાં તેના બીના ચૂર્ણને ત્વચા રોગને સારું કરવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. ડાંગ- ગુજરાતના આદિવાસી શિવલિંગીના બીનો ઉપયોગ કરી એક વિશેષ ફોર્મુલા તૈયાર કરી છે, જેથી જન્મ લેનારા બાળક ચુસ્ત, દુરસ્ત અને તેજવાન થાય છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…