નાસ્ત્રેદમસે પીએમ મોદીને લઈ કરી હતી આ ભવિષ્યવાણી, જે આજે સાચી સાબિત થઈ છે- જાણો શું કહ્યું હતું?

491
Published on: 6:33 pm, Sat, 30 October 21

મિત્રો આજ અમે આપને આ લેખમાં પ્રખ્યાત નાસ્ત્રેદમસની વર્ષ 2021 ની ભવિષ્યવાણી અંગેની વાત કરવા માટે જે રહ્યા છીએ તેમજ આના સિવાય નાસ્ત્રેદમસે વર્ષ 2021-’22માં પણ ભવિષ્યવાણી કરી હતી એના અંગે વાત કરવા જે રહ્યા છીએ. મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે, આજથી હજારો વર્ષ અગાઉ નાસ્ત્રેદમસે જે ભવિષ્યવાણી કરી છે તે આજે સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસે ભારત સાથેની ભવિષ્યવાણીમાં એક એવા નેતા અંગે ભવિષ્યવાણી કરી હતી કે, ફ્રાંસના ભવિષ્યકાળ એવા નાસ્ત્રેદમસે હજારો વર્ષ પહેલા આવનાર ભવિષ્ય માટે કેટલીક ભવિષ્યવાણી કરી હતી. સમગ્ર વિશ્વમાં કેટ-કેટલાય એવા લોકોનો વર્ગ છે કે, જેઓ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી માને છે.

કારણ કે, તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણી આજે પણ સાચી પડે છે. નાસ્ત્રેદમસે વર્ષ 2021 માં જે ભવિષ્યવાણી કરી છે કે, જે માનવજાત માટે થોડીક જ હિતકારી સાબિત થઈ શકે છે. કારણ કે, આ ભવિષ્યવાણીઓમાં નાસ્ત્રેદમસે વિશ્વના અંતની ભવિષ્યવાણી કરી છે.

નાસ્ત્રેદમસે આ ભવિષ્યવાણી કવિતા સ્વરૂપે કરી છે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીમાં એવું કહેવાયુ છે કે, સમગ્ર વિશ્વ આર્થિક સંકટમાં આવી શકે છે. સાથે જ વર્ષ 2022 ની ભવિષ્યવાણી અંગે વાત કરીએ તો એમાં તેમણે ઉલ્કાવર્ષા થવાની ભવિષ્યવાણી કરી છે.

જે રીતે ડાયનાસોર યુગનો અંત આવ્યો હતો એ જ રીતે મનુષ્યનો પણ અંત આવશે એવું નાસ્ત્રેદમસનું માનવું છે. સાથે-સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઉલ્કાવર્ષાથી પૃથ્વીનો નાશ થશે તેમજ ધોળા દિવસે આ ઉલ્કા વર્ષાને જોઈ શકાશે. અન્ય એક ભવિષ્યવાણી જોઈએ તો મનુષ્ય-પ્રાણી વચ્ચે સંબંધ ગાઢ બનશે.

સાથે જ નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી મુજબ માનીએ તો યુરોપના કેટલાક દેશોનો અંત આવશે તેમજ અહીં અત્યંત ભયંકર પૂર આવશે. સારવાર ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ થશે એવી ભવિષ્યવાણી કરાઈ છે. આની સિવાય નાસ્ત્રેદમસે કરેલ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.

બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી અમેરિકા પર થયેલા હુમલાની ભવિષ્ય જાણતા PM નરેન્દ્ર મોદી અંગે કરેલી ભવિષ્યવાણી પણ નાસ્ત્રેદમસની સાચી સાબીત થઈ હતી. ભારતની ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે એવું કહ્યું કે, એક તેજસ્વી માણસ આવશે તેમજ ભારત પર શાસન કરીને વિશ્વના દેશોમાં એક જગ્યા બનાવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…