ગુજરાતના આ પશુપાલકે શરુ કર્યો ગીર ગાયના દૂધનો ધંધો, અત્યારે મહીને કરે અધધ રૂપિયાની કમાણી

274
Published on: 11:54 am, Sat, 7 August 21

લોકો ખેડૂતો અને પશુપાલકને નાના માણસો સમજે અને આ કામ કોઈને ગમતું નથી. પરંતુ શું તમે જાણો છો રામપરા ગામના રહેવાસી અર્જુનભાઇ ચોપડા ગીર ગાયના વ્યવસાયથી સંકળાયેલા છે અને તેમને 10 જેટલી ગીર ગાય રાખેલી છે. આજે અમે તમને ભાવનગરના એક એવા પ્રગતિશીલ પશુપાલકની વાત કરવા જઈ રહ્યા છીએ.

જે ગીર ગાયના દૂધથી મહિનાના 90,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બાબત કઈંક આ પ્રકાર છે, જેમાં  અર્જુનભાઇ પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ આ વ્યવસાય સાથે છેલ્લા 2 વર્ષથી સંકળાયેલા છે. તેની સાથે તેમને વધુમાં અર્જુનભાઇએ જણાવ્યું છે કે, ગીર ગાય બીજા દૂધ આપનાર પશુની સરખામણીએ ઘણું વધુ મહત્વ રાખે છે.

ગીર ગાય બીજી ગાય કરતા વધુ દૂધનું ઉત્પાદન કરે છે. જ્યારે ગીર ગાય સવારે 40 લીટર અને સાંજના 40 લીટર દૂધ ઉત્પાદન કરાય છે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું કે, તેમના દીકરાની તબિયત બગડતા અને દવા શરૂ રાખવી પડતી પરંતુ એક ડોકટર દ્વારા કહેવામાં આવ્યું કે

તમે ગાયનું દૂધ ખવડાવવાનું શરૂ કરી નાખો અને ત્યાર બાદ અર્જુનભાઇ દ્વારા આ પ્રયોગ કરવાથી 100% પરિણામ પ્રાપ્ત થયું છે અને હાલ તેના દીકરાની હાલત પણ સારી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…