ઘણાં લોકોની ટેવ હોય છે કે જમ્યા પછી કંઈકને કઈક ખવાની અથવા મુખવાસ તરીકે ખાવાની તો આજે આપણે આ લેખમાં જાણીશું કે ભોજન બાદ શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. ઘણા બધા વ્યક્તિઓને ભોજન કર્યા પછી એવી ઘણી બધી આદત હોય છે કે જેનાથી સ્વાસ્થ્ય અને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુનું સેવન જમ્યા પછી ના કરવું જોઈએ.
ભોજન સાથે ખાટા ફળ
ભૂલથી પણ ભોજન કર્યા પછી ક્યારેય પણ ચા પીવી જોઈએ નહીં. ચામાં ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડ હોય છે. જમ્યા પછી ક્યારેય પણ ભોજન કર્યા પછી ચાનું સેવન કરવું જોઇએ નહીં. ભોજન આપણા શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન તેમ જ પોષક તત્વો મળતા હોય છે. ભોજન સાથે ખાટા ફળ ખાવાથી શરીરને ખાટા ઓડકાર આવતા હોય છે.
તે ઉપરાંત ભોજન સાથે ખાટા ફળનું સેવન કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં ખાટા ઓડકાર આવે છે. તથા પાચનતંત્રને લગતી ઘણી બધી તકલીફ થતી હોય છે. તેના લીધે ગેસ થવાની પણ સમસ્યા રહે છે. એટલા માટે ભોજન કર્યા પછી ક્યારેય પણ ખાટા ફળનું સેવન કરવું જોઈએ નહિ.
જમ્યા પછી તરત જ સૂઈ ન જવું જોઈએ
જમ્યા પછી તરત જ સુઈ ન જવું. તેના કારણે શરીરમાં ગૅસ અને આંતરડામાં ઇન્ફેકશન થવાની સમસ્યા રહેતી હોય છે. એટલે જમ્યા પછી કોઈપણ વ્યક્તિએ જમ્યા પછી તરત જ સુઈ ન જવું જોઈએ. લોકોને એવી ટેવ હોય છે કે રાત્રે થાકી અને કામ ઉપરથી થાકીને આવે, ત્યારબાદ ફટાફટ જમી લેતા હોય છે. અને ત્યારબાદ ફટાફટ સૂઈ જતા હોય છે. પરંતુ જમીન અને થોડો સમય એક કલાક સુધી બેસવું જોઈએ. ચાલવું જોઈએ કે કોઈપણ પ્રકાર ની એક્ટિવિટી કરવી જોઈએ.
ધૂમ્રપાન
જમ્યા પછી તરત જ ધૂમ્રપાન ન કરવું જોઈએ. જે વ્યક્તિ ભોજન ગ્રહણ કર્યા પછી તરત જ ધૂમ્રપાન કરતા હોય છે. તે વ્યક્તિનું સ્વાસ્થ્ય અતિશય ખરાબ થઈ છે. એટલા માટે તો જમ્યા પછી ક્યારેય પણ ધૂમ્રપાન તરત જ કરવું જોઈએ નહીં. આમ કરવાથી સ્વાસ્થ્ય તેમ જ હૃદય અને નુકસાન પહોંચે છે. તેમજ ત્વચાને નુકસાન પહોંચે છે. એટલા માટે જે વ્યક્તિ નિયમિત રીતે જમ્યા પછી ધૂમ્રપાન કરે છે. તેમને આયુષ્યમા ઘટાડો થાય છે. તેમને ગંભીર રોગનો સામનો કરવો પડે છે.
સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…