આ અમદાવાદીએ નવરાત્રીમાં બનાવી ચાર કિલોની પાઘડી, તેની ખાસિયત જાણીને તમે પણ ચોકી જશો

128
Published on: 12:31 pm, Sun, 10 October 21

હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે માં જગત જનનીના બધા જ ભક્તો તેના ગુણગાન ગાઈ રહ્યા છે. દેવીની પૂજા, આરતી અને ભક્તિ કરે છે, અને બધા જ ભક્તો માતાજીના ગરબે ઘૂમતા હોય છે. ઘણા ખેલૈયાઓ નવે નવ દિવસ ટ્રેડિશનલ કપડાઓ પહેરીને માતાજીના ગરબા રમવા માટે જતા હોય છે. આ દરમિયાન નવરાત્રીના ત્રણેક મહિના પહેલા મોટે ભાગે લોકો ગરબા શીખવા માટે જતા હોય છે.

આજે અહીં આપણે એક એવા વ્યક્તિ વિષે જાણવા જઈ રહ્યા છે જેને ગરબા ગાવાનો ખુબ શોખ ધરાવે છે. પરંતુ તેની સાથે સાથે દર વર્ષે નવરાત્રીમાં કંઈક નવું કરવાનો શોખ પણ ધરાવે છે. આ વર્ષે અમદાવાદના આ ખેલૈયાઓએ ચાર કિલોની પાઘડી બનાવી છે. હાલ તે એક આકર્ષકનું કેન્દ્ર પણ બની ગયું છે. આ પાઘડીમાં જોવા જઈએ તો હોસ્પિટલની કેટલીક કોરોના વખતેની સામગ્રી અને સોનુ સુદનાં ફોટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

આ યુવકનુ નામ અનુજ છે અને તેઓ દર વર્ષે કઇને કંઈક નવા કપડાઓ પહેરતા હોય છે અને આ વખતે પણ તેઓએ કોરોનાની મહામારીમાં બોલીવુડ સ્ટાર સોનુસૂદે અનેક લોકોની મદદ કરી હતી. તો તેઓએ તેમની પાઘડી પર સોનુંસુદના ફોટા અને મોદીજીના ફોટા તથા હોસ્પિટલના બેડ જેવી અનેક વસ્તુઓ ચોટાડીને ચાર કિલોની પાઘડી બનાવી છે.

અનુજની એવી ઈચ્છા હતી કે, તેઓ જે પાઘડી બનાવે એમાં બેડથી લઈને ઓક્સિજન બોટલ સુધીને તમામ ઉપયોગથી તેઓએ આ પાઘડી બનાવી હતી. આ વર્ષે તેમની બનાવેલી આ પાઘડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…