પરિણીત મહિલાઓએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ આ વસ્તુઓ, નહીંતર જઈ શકે છે તેના પતિનો જીવ

439
Published on: 9:19 am, Fri, 25 June 21

આજના સમયમાં મહિલાઓ સોનાની પાયલ અને વીંછીયા પહેરવા લાગી છે પરંતુ ક્યારેય પણ પગમાં સોનાથી બનેલી વસ્તુઓ ન પહેરવી જોઇએ. આજે અમે તમને જણાવીશુ કે કઇ તે વસ્તુઓ છે જેને પરણિત મહિલાઓએ ન પહેરવી જોઇએ. નહિતર તેમના પતિનો જીવ પણ જઇ શકે છે.

આપણે દરેક લોકો આ વાતથી વાકેફ છીએ કે મહિલાઓ તેમના પતિ માટે અનેક વ્રત કરે છે. તેની સાથે જ લોકો વાસ્તુ દોષ કે વાસ્તુ શાસ્ત્ર પર ખૂબ વિશ્વાસ કરે છે. જેમા મહિલાઓ અંગે ઘણી એવી વાતો લખેલી છે જે મહિલાઓએ ના કરવી જોઇએ.

કારણકે સોનાને કુબેરના દેવતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે સોનાની પાયલ કે વીંછીયા પહેરો છો તેનાથી કુબેરના દેવતા નારાજ થઇ જાય છે. કહેવાય છે પરણિત મહિલાઓએ ક્યારેય પણ સફેદ સાડી ન પહેરવી જોઇએ કારણ કે તેને પહેરવી અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ આ સાડીને વિધવા મહિલાનું પ્રતીક માનવામાં આવે છે.

કારણકે જ્યારે કોઇ મહિલાનો પતિ મરી જાય છે તો તેને સફેદ સાડી પહેરાવવામાં આવે છે. આ કારણથી પરણિત મહિલાઓએ સફેદ સાડી ન પહેરવી જોઇએ.તે સિવાય બંગડી પણ સુહાગનું પ્રતીક હોય છે

અને પરણિત મહિલાઓનો એક શ્રૃંગાર હોય છે પરંતુ ક્યારેય પણ પરણિત મહિલાઓએ હાથમાં કાળા રંગની બંગડીઓ ન પહેરવી જોઇએ, કારણકે તેનાથી તેના પતિ પર ખતરા સમાન છે. તેના પતિનો જીવ પણ જઇ શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…