દરરોજ ભોજનમાં લેવાતી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે ધીમા ઝેર સમાન, જાણો રાજીવ દિક્ષિત મતે

428
Published on: 10:22 am, Fri, 26 March 21

ગળ્યાના રૂપમાં ખાંડ તમારા જીવનનું એક અભિન્ન અંગ છે. પણ આની મીઠાશ જેટલી સારી લાગે છે એટલી જ સ્વાસ્થય માટે ખરાબ પણ છે. ખાંડ નો વધારે પડતો ઉપયોગ કરવાથી આજે ડાયાબિટીસ ,મોટપો ,હ્રદયરોગ, અન્ય કેન્સર જેવી ગંભીર બિમારિયો થાય છે અને દાંતમાં પણ સડન થાય છે. પણ જો તમને ખાંડ ખાવાની ટેવ છે તો એકવાર જરૂર જાણી લો તેનાથી થતા આ 5 નુકશાન વિશે.

1.ખાંડ
આજે ખાંડ નો વધરે પડતો ઉપયોગ ના કારણે આર્ટિફિશિયાલ સ્વિટનર બનવાનો ધંધો ચાલુ થયો છે. કુત્રિમ સ્વિટનર થી ક્યારેય ફાયદો થતો નથી આની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે જેમ  કે વજન વધવું ,બ્રાઇન ટયૂમર ની સમસ્યા , બ્લડ નું કેન્સર આવી બધી બિમારિયો જો કુત્રિમ સ્વિટનર થી હોય તો આપણે સા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ખાંડ ની જગ્યાએ આપણે કૂદરતી મીઠાંસ લઈને આવ્યા છીએ.

2. મધ
મધ ને ખોરાક નો સુપરફૂડ માનવામાં આવે છે .તેમાં વિટામિન ,બી6,ઝીંક આયરન ,પોટેશિયમ ,એન્ટિઓસીડેન્ટ થી તે ભરપૂર હોય છે મધ ખાવા થી પાચનશક્તિ ખૂબ જ સારી થાય છે. એક ચમચી મધ માં 64 ટકા કેલેરી હોય છે . મધ ખાવા થી તમારું વજન વધતું નથી અને ખાંડ કરતાં તેની મીઠાંસ પણ સારી હોય છે.

3. ખજૂર
ખજૂર ખાવા થી મોટા માં મોટો ફાયદો એ છે કે તેના માં કોલોસ્ટરોલ લેવલ ને ઓછું કરે છે અને તેના થી તમારું વજન વધે છે ભોજન માં ખજૂર નો ઉપયોગ તો કરવો જ જોઈએ. મેગ્નેશિયમ ,આયર્ન ,કેલ્શિયમ થી ભરપૂર આવી ખજૂર ના ઘણા બધા ફાયદા થાય છે. ખજૂર ખાવામાં પણ ખૂબ જ સારી અને પોષતત્વો થી ભરપૂર હોય છે .

4. ગોળ
ગોળ માં મિનરલ્સ ,વિટામિન ની સાથે સાથે આર્યન ,કેલ્શિયમ અને ઝીંક પણ હોય છે. ગોળ ખાવા થી હિમોગ્લોબિનનું લેવલ પણ વધે છે. મીઠાંસ માટે ગોળ નો ઉપયોગ કરો કારણ કે ગોળ ખાવા થી ભોજન જલ્દી પાચન થાય છે અને તેના થી કોઈ બીમારી પણ થતી નથી અસ્થમા, શરદી ખાંસી માટે આ ગોળ ખૂબ લાભ દઈ છે. અનિમિયા થી પીડાતા લોકો જો ગોળ ખાય તો એમની રોગપ્રતિકારક શક્તિ વધે છે .

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…