ઘરમાં સત્યનારાયણની કથા કરાવતાં સમયે ભૂલથી પણ ન કરવી જોઈએ આ પાંચ ભૂલો, નહીંતર 

213
Published on: 5:21 pm, Fri, 15 October 21

સત્યનારાયણની કથા બધાનાં ઘરે કરવામાં આવે છે. પરંતુ ઘણાં લોકો અમુક નાની-નાની ભૂલો કરે છે જેનાથી ઘણું નુકશાન થાય છે. દરેક ઘરમાં કોઈને કોઈ સમસ્યા હમેશાં વિદ્યમાન રહે છે. ક્યારેક શાંતિ રહે છે તો ધનની કમી થવા લાગે છે અને જ્યાં ધન હોય છે ત્યાં પારિવારિક સુખ નથી હોતું.

ઘરમાં ઉતપન્ન થવા વાળી પરેશાનીઓ ત્યાં ઉપસ્થિત નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિ ઓની દેન છે. તમારામાંથી ઘણા લોકો સમય સમય પર સત્યનારાયણ કથા કરાવતા હશે. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વિસ્તાર થાય છે અને સુખ તેમજ ધન બન્ને બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સત્યનારાયણ કથા કરાવવાના દરમિયાન તમારે કેટલીક ખાસ વાતો નું ધ્યાન રાખવું પડે છે.

જો તમે એવું નથી કરતા તો તે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે અને તમે આ કથા ના લાભ થી વંચીત રહી શકો છો. જ્યારે ઘર માં સત્યનારાયણ ની કથા થઈ રહી હોય તો તમારું મન સંપૂર્ણ રીતે સાફ હોવું જોઈએ. તેમાં કોઈપણ ગંદા ભાવનવાળા વિચાર ન લાવવા જોઈએ.

તમે સાચા મનથી ભગવાનની આરાધના કરશો તો તે તમારી મનોકામના જરૂર પુરી કરશે. સત્યનારાયણ કથા કરાવવી એક પવિત્ર કામ હોય છે એ કથાના માધ્યમ થી તમે દેવી દેવતાઓ પોતાના ઘર માં આવવાનું આમંત્રણ આપે છે. એવા માં એ જરૂરી છે કે તમે પોતાના ઘર ની પુરી રીતે સફાઈ રાખો. ઘણા લોકો મેઈન જગ્યા પર સફાઈ કરે છે પરંતુ ખૂણા માં સફાઈ નથી કરતા,

અને ઘર ના ખૂન ગંદા રાખે છે જેનાથી ઘર માં નેગેટિવ ઉર્જા વધે છે. તેનાથી ઘર માં દેવી દેવતા ઓ ઘર માં નથી આવતા. તેથી કથા કરાવતા સમયે ઘર ને ચોખ્ખું જરૂર રાખો. સત્યનારાયણ કથા માં ભરપુર પ્રસાદની વ્યવસ્થા કરવી જોઈએ. કથા સાંભળવા વાળા આવેલા લોકોને પણ કંજૂસી થી નહી બલ્કે દિલ ખોલીને પ્રસાદ આપો.

હોઈ શકે તો તેમને ઘરના સદસ્યો ના માટે પણ એક્સ્ટ્રા પ્રસાદ દેવો. સાથે તમારા મહોલ્લા માં પણ આ પ્રસાદનું વિતરણ કરો. કથાના દરમિયાન ઘરમાં શાંત અને પોઝિટિવ માહોલ રાખવાની કોશિશ કરો. ઘર માં અવાજ અને ઝઘડા જેવી ચીજો ના કરો. સાથે જ એ વાત નું ધ્યાન રાખો કે કોઈ પણ બાબત કથામાં વિધ્ન ના થાય.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…