સાવધાન : આ ત્રણ ચીજો એવી છે જેને તમે શાકાહારી સમજીને ખાઈ રહ્યા છો પરંતુ હકીકતમાં તે માંસાહારી છે

289
Published on: 7:51 am, Tue, 1 June 21

શાકાહારી અને માંસાહારી ભોજનને લઈને ખુબ જ વાદ-વિવાદ થતાં રહે છે, એમાં પણ ગુજરાતમાં ખુબ જ ઓછા પ્રમાણમા માંસાહારી ભોજન મળે છે. શાકાહારી અને માંસાહારી બન્ને માંથી ક્યુ ભોજન આપણા માટે યોગ્ય છે, પરંતુ આજે અમે તમને ખાવા-પીવાની અમુક એવી ચીજો વિશે જણાવીશું, જેને તમે ખરીદતા સમયે શાકાહારી સમજો છો પરંતુ હકીકતમાં અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ચીજોમાં સારી હોય છે.

જ્યારે પણ તમે કોઈ ખાવાનો સામાન ખરીદો છો તો તેના પર ગ્રીન અને રેડ કલરનું લેબલ હોય છે, જે આપણને જણાવે છે કે તે વસ્તુ શાકાહારી છે કે માંસાહારી. તો ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે.

જામ
ખાવામાં સ્વાદિષ્ટ અને બાળકોનો ફેવરેટ જામ પણ જો તમે શાકાહારી સમજી રહ્યા હોય તો થોડું સાવધાન થઈ જાઓ, કારણ કે જેમાં જીલેટીન નામનો પદાર્થ હોય છે જે જાનવરોમાં મળી આવે છે.

તેલ
ખાવાના તેલનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે અને આપણે તેને શાકાહારી શ્રેણીમાં રાખીએ છીએ, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જેના કારણે તે માંસાહારી બની જાય છે. ઘણા પ્રકારનાં તેલમાં લેનોલિન મળી આવે છે અને તે ઘેટામાંથી બને છે. હવે તમે સમજી ગયા હશો કે તેલ કયા પ્રકારનું માંસાહારી છે.

સુગર
વ્હાઇટ ખાંડનો ઉપયોગ આપણે ઘણા પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન બનાવવામાં કરીએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ખાંડ બનાવવા માટે પ્રાકૃતિક કાર્બનનો પ્રયોગ કરવામાં આવે છે, જે બોન હોય છે અને તે જાનવરનાં હાડકા માંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્ય રૂપથી ખાંડનો રંગ દુર કરવામાં થાય છે.

આમ, આ લેખમાં જેટલી પણ ચીજો અમે તમને જણાવી છે તેમાં ક્યાં-ક્યાં માંસાહારી તત્વ હોય છે. જોકે અમારા દ્વારા બતાવવામાં આવેલી બધી ચીજો સ્પષ્ટ રૂપથી માંસાહારી જ છે તેના વિશે કંઈ કહી શકાય નહીં, પરંતુ જે પદાર્થોનો ઉપયોગ અથવા જે જાનવરોનો ઉપયોગ તેને બનાવવામાં થાય છે તે દ્રષ્ટિથી તે માંસાહારી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…