ઘરમાં ધનવેલ લગાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો, નહીંતર પડી જશે લેવાનાં દેવા

395
Published on: 8:54 pm, Sun, 25 July 21

ધનની પ્રાપ્તિ માટે લોકો પોતાના ઘરમાં ધનવેલ ઉગાડે છે, તો અમે તમને જણાવીશું કે કઈ રીતે ઘરમાં ધનવેલ રાખવી જોઈએ. ઘરમાં ધનવેલ લગાવતી વખતે હંમેશા વિશિષ્ટ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશિષ્ટ વાતો આજે અમે તમને જણાવાના છીએ. ધનની પ્રાપ્તિ માટે દરેક લોકો ઘરમાં ધનવેલ લગાવતા હોય છે. પરંતુ તે લગાવતી વખતે તેમની સાચી દિશાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.

તે ક્યારેય પણ ઇશાન કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવી જોઈએ નહીં. ઘરમાં સાચી દિશામાં અને સાચા સ્થાન ઉપર ધનવેલ લગાવવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઊર્જાનું વહન થાય છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું વહન થાય છે. તેનાથી ઘરના દરેક સભ્યોની આવકમાં વધારો થશે. ઘરના દરેક સભ્યોની ઓટોમેટીક આવકમાં વધારો થશે. તથા ઘરના દરેક સભ્યોને આવકના વધારે સાધનો પ્રાપ્ત થશે.

તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. ધનવેલ સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. ધનવેલ ના સુકાયેલા પાંદડાને દૂર કરી નાખવા જોઈએ. ધનવેલના પાંદડાને ક્યારેય જમીન ઉપર ફેલાવવા દેવા જોઈએ નહીં. ઘરની બહાર પાર્કમાં કે ઘરની બાલ્કનીમાં ધનવેલ રાખવાથી ખૂબ જ વધારે ફાયદો થશે. ધનવેલનું છોડ વાવતી વખતે તેને પ્રસ્થાપિત કરતી વખતે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.

કે તેની યોગ્ય દિશા હોય અને ઘરના ઉત્તર-પૂર્વ, પૂર્વ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ક્યારે ધનવેલ નો છોડ રાખવો નહીં. તે તમારા દાંપત્ય જીવનમાં વિવાદ ઉત્પન્ન કરી શકે છે. જો તેના પાંદડા સફેદ થઈ રહ્યાં હોય તો તેના પાંદડાં અને નિયમિત રીતે પાણી છાંટતો રહેવું. આમ કરવાથી ધન વેલ ના પાંદડા સુકાતા નથી.

ધનવેલ નું પાંદડું કોઈપણ કાચના વાસણમાં રાખવામાં આવે તો તે ઉત્તમ માનવામાં આવે છે. ધરમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં ખૂબ જ વિવાદ ઉત્પન્ન કરી શકે છે. ઘરના અગ્નિખૂણામાં અથવા દક્ષિણ પૂર્વ દિશામાં  તે છોડરાખવો ખૂબ જ ઉચિત માનવામાં આવે છે. આ દિશામાં દેવતા શ્રી ગણેશ વાસ કરે છે. એટલા માટે ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં ભગવાન શ્રી ગણેશ માટે આ ધનવેલ નો છોડ રાખવામાં આવે છે. તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ધનવેલ લગાવતી વખતે હંમેશા સાચી દિશાનું જ્ઞાન હોવું ખુબ જ જરૂરી સાબિત થાય છે. તેને કોઈપણ સમયે હિસાબ દિશામાં હતો ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવી જોઈએ નહીં. ઘરમાં સાચી દિશામાં અને સાચા સ્થાન ઉપર ધનવેલ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનું વહન થાય છે. તેથી ઘરના દરેક સભ્યો માં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

ઘરના દરેક સભ્યો ની પ્રગતિ થાય છે. ધનવેલ રાખતી વખતે હંમેશા ઘણી બધી વિશિષ્ટ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ધનવેલ ના પાંદડા ને ક્યારેય જમીન ઉપર ફેલાવવા દેવા જોઈએ નહીં તથા ધનવેલ હંમેશા બીજા કોઈપણ વ્યક્તિ પાસેથી લેવી જોઈએ. રવિવાર કે મંગળવારના દિવસે ધન વેલ નો છોડ ઘરમાં લઈ આવો જોઈએ તથા ધનવેલ નો છોડ કોઈપણ વ્યક્તિ પાસે માગીને ના લેવો જોઈએ.

હંમેશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ધન વેલ નો છોડ બીજાના ઘરે થી તેને ખબર ના પડે લઇ આવો જોઈએ. ધનવેલ ના પાંદડા ક્યારે સૂકાવા દેવા જોઈએ નહીં. ધનવેલ  લગાવતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પાંદડા ની ઊંચાઈ ઘરના દરેક દિવાલ ની ઊંચાઈ સુધી જેટલી ઊંચી હોય તે રીતે દોરી લગાવવી જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…