ગર્ભવતી મહિલાઓથી છુપાવામાં આવે છે આ 10 હકીકતો, જાણો કોઈ ડોકટર પણ નથી કહેતાં આ વાતો

665
Published on: 5:31 pm, Tue, 24 August 21

ગર્ભવતી મહિલાઓ હમેંશા પરેશાન રહે છે કે તે બધું કેમ સંભાળશે. જ્યારે કોઈ મહિલા ‘માં’ બનવાની હોય છે, તો તેને આવનારા નાના મહેમાન અને પોતાનું ધ્યાન રાખવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. માત્ર ઘરના વડીલો જ નહી, ડોક્ટર્સ પણ ઘણા પ્રકારની સલાહ આપતા રહેતા હોય છે. જન્મ બાદ બાળક સ્વસ્થ રહે અને ડીલીવરી નોર્મલ થઇ શકે,

તેના માટે ડાઈટથી લઈને એક્સરસાઇઝ સુધી દરેક પ્રકારનું જ્ઞાન મળતું રહેતું હોય છે. ડીલીવરી બાદ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ સહીત ઘણી વાતો શીખવનારા લોકો મળી જતા હોય છે. તમે પ્રેગનેન્સી બાદ મહિલાના શરીર અને જીવનમાં આવનારા બદલાવોને વધુ સારી રીતે સમજી શકશો.

બાળકને જન્મ આપવા માટે જોર લગાવવું પડે છે અને આ સમયે ‘પુપ’ થઇ જવું કોઈ મોટી વાત નથી. એમ પણ ઘણીવાર તો શૌચનાં સમયે જ બાળક જન્મ લેતું હોય છે. જો તમારી સાથે પણ તેવું થાય અને તમે ક્યાય જોયું હોય તો તેમાં ગભરાવવાની જરૂર નથી. જો વજાઇનલ ચાઈલ્ડબર્થ થયું છે તો વજાઈના હંમેશા જ બ્રોડ રહેતું નથી. તે સમયની સાથે સાંકડું બની જાય છે અને નોર્મલ સ્થિતિમાં આવી જાય છે.

ચાઈલ્ડ બર્થના અમુક દિવસો બાદ Colostrum પ્રોડ્યુસ થાય છે. નોર્મલ બ્રેસ મિલ્ક પ્રોડ્યુસ થવામાં અમુક દિવસોનો સમય લાગે છે સાથે જ અમુક મહિલાઓને તો ઘણી મુશ્કિલો બાદ દૂધ પ્રોડ્યુસ થાય છે. ખુદને વધુ બેહતર સમજવા લાગે છે: માં બન્યા બાદ માત્ર શારીરિક જ નહી, પણ ઘણા એવા માનસિક બદલાવ પણ આવે છે. મહિલા પહેલા કરતા વધુ ભાવુક બની જાય છે.

તે પોતાની કમજોરીઓ અને તાકતોને વધુ સારી રીતે સમજવા લાગે છે. તે પહેલા કરતા વધુ જવાબદાર માણસ બની જાય છે. ભલે જ બાળકની ડીલીવરી નોર્મલ થઇ હોય, મહિલાને 4-6 અઠવાડિયા સુધી બ્લીડીંગ રહે છે. ખાસ કરીને બાળકના તરત જ જન્મ બાદ હેવી બ્લીડીંગ પણ થાય છે. મોટાભાગે લેબરના દરમિયાન મહિલાઓને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આઈવી આપવામાં આવે છે.

તેના સિવાય પ્રેગનેન્સીનાં સમયે બોડીમાં ઘણી પ્રકારના ફ્લુંડ બને છે. માટે માં બન્યા બાદ મહિલાઓનો ચેહરો, એડી વગેરે સુજી ગયેલી દેખાઈ છે. બાળકના આવ્યા બાદ તમે પતિ-પત્નીમાંથી એક માતા-પિતા બની જાવ છો. તમારી જવાબદારીઓ વધી જાય છે અને તમારું વધુ પડતું ધ્યાન તમારા બાળક તરફ જવા લાગે છે. એ વધારે સારુ છે કે આ નવા મહેમાનની જવાબદારી તમે બંને સાથે મળીને સંભાળો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…