આ પાંચ કારણોને લીધે જન્મે છે જોડિયા બાળકો- દરેક મહિલાઓ માટે આ લેખ વાંચવો ખુબ જરૂરી છે

1160
Published on: 1:33 pm, Sun, 24 October 21

કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું એ આ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. મિત્રો ઘણીવાર મહિલાના ગર્ભમાં જુડવા બાળકો હોઈ છે. ઘણી વાર તમે જુડવા બાળકો વિષે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. ઘણી મહિલાઓને એવી ઈચ્છા હોય છે કે તેને જુડવા બાળકો જન્મે અને તે એવું પણ વિચારતી હશે કે જુડવા બાળકો કઈ રીતે જન્મ લેતા હશે. તો આજે અમે તમને એવા 5 કારણો વિષે જણાવી દઈએ જે કારણોના લીધે જુડવા બાળકો જન્મ લેતા હોય છે.

એમાં અમુક તો વૈજ્ઞાનિક કારણો પણ છે. જુડવા બાળકો પણ બે પ્રકાર ના હોય છે. એક એવા કે બને એકબીજા જેવા જ લાગતા હોય અને એક જે બંને એક બીજા કરતા સાવ અલગ દેખાતા હોય. ચાલો જાણીએ આ ના કારણો વિષે. જુડવા બાળકો જન્મવા પાછળ જેનેટિક કારણ હોઈ શકે છે. જો તમારા પરિવાર માં કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શકય છે કે તમને પણ જન્મે.

તમારા ભાઈ-બહેન માંથી કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શક્યતા છે કે તમને પણ જુડવા બાળકો જન્મી શકે છે. માતા ની ઉચાઇ અને વજન પણ જુડવા બાળકો ના જન્મ ઉપર આધાર રાખે છે. માતા ની ઉચાઇ જુડવા છોકરા જનમવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક રીસર્ચ અનુસાર જે મહિલા ની બીએમાઈ 30 થી વધુ છે તેને જુડવા બાળકો જનમવાની શક્યતા વધી જાય છે.

આવી મહિલાને જુડવા બાળક આવી શકે છે. ઘણા રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ જુડવા બાળકો ના જનમ ની શક્યતા પણ વધી જાય છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ  કેફેલીન હોરમોન્સ ના નિર્માણ માં કમી આવવા માંડે છે. જેના કારણે જુડવા બાળકો જનમવા ની શક્યતા ઘટી જાય છે. ગર્ભ નિરોધક ગોળી ના લગાતાર સેવનથી પણ જુડવા બાળકો થવાની સંભાવના વધી જાય છે.

એમાં થાય છે એવું કે પછી જયારે તમે આ ગોળી બંધ કરો ત્યારે શરૂઆત માં અમુક હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના લીધે જુડવા બાળકો ની સંભાવના વધી જાય છે. આઈ વી એફ આ પ્રક્રિયા માં અંડાણું શરીરની બહાર ફર્ટીલાઈઝ થાય છે. આ પ્રક્રિયા દ્વારા પણ જુડવા બાળકો જન્મી શકે છે. તમને જણાવીએ કે તે તમે ઘણી મહિલાઓ જોઇ હશે જે જોડિયાને જન્મ આપે છે. જોડિયા વિશે કહેવામાં આવે છે કે તે એકબીજાથી સંબંધિત છે.

એટલે કે, જો કોઈ રડે છે તો બીજો પણ રડવા લાગે છે. એક હસે છે અને બીજું હસે છે. જો એક વ્યક્તિ ભૂખ લાગે છે તો બીજાને ભૂખ પણ લાગે છે. પ્રથમ મનોઝોગોટિક અને બીજો ડાયઝાયગોટિક. તમારે આ બધું જાણવું જ જોઇએ, પરંતુ શું તમે જાણો છો કે આખરે જોડિયા કેવી રીતે જન્મે છે. સ્ત્રીઓની ઉંમર હોવાથી, તેમને કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું ઉત્પાદન વધતી ઉંમર સાથે ઘટતું જાય છે. પરંતુ પ્રથમ વખત ગર્ભવતી થયા પછી,

જ્યારે તમે ફરીથી ગર્ભવતી હો ત્યારે જોડિયા બાળકોની કલ્પનાની સંભાવના વધી જાય છે. જન્મ નિયંત્રણ ગોળીઓ,તમને જનાવીયેકે તે આજે કે તે જ્યારે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરે છે ત્યારે તે અચાનક જ ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ કરે છે, હોર્મોન્સમાં અચાનક ફેરફાર થવાને કારણે બે ગર્ભાવસ્થા થવાની સંભાવના વધારે છે.કુદરતે બનાવેલા નિયમોનું તે પોતે જ ઉલ્લંઘન કરે ત્યારે આપણે એને ફાંટાબાજ કુદરત કહીએ છીએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…