દુનિયાભરમાં 3 દિવસ અચાનક જ છવાઈ જશે ઘોર અંધારું, જાણો અંતરિક્ષ પરના વાતાવરણથી વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

201
Published on: 5:13 am, Thu, 6 May 21

આપણે બધા જાણીએ જ છીએ કે ભવિષ્યમાં જવા માટેના ઘણા મશીન છે જે વૈજ્ઞાનિકોએ બનાવ્યાં છે, જેના પરથી જાણી શકાય છે કે ભવિષ્યમાં આપણી સાથે શું થવાનું છે. તો આજે એક ટાઈમ ટ્રાવેલની વાત થશે. એક ટિકટોક યૂઝર@timetraveler2582એ વર્ષ 2582માં જવાનો દાવો કર્યો છે.

સોશિયલ મીડિયા સાઇટ ટિકટોકપર યૂઝર @timetraveler2582 એ દાવો કર્યો છે કે, તે ટાઇમ ટ્રાવેલ કરી 561 વર્ષ આગળ એટલે કે વર્ષ 2582માં ચક્કર લગાવી ચુક્યો છે. ટાઈમ ટ્રાવેલને લઈને દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે. ટાઇમ ટ્રાવેલ એટલે કે પોતાના હાલના સમયથી કેટલાક વર્ષ આગળ કે પાછળ ચાલ્યા જવું.

આ પદ્ધતિથી તેમાં લોકો આવનારી પરિસ્થિતિઓને લઈ પહેલાથી સજાગ રહે છે. તાજેતરમાં એક વ્યક્તિએ ટ્રાઈમ ટ્રાવેલને લઈને ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે, 6 જૂન 2026ના દુનિયાભરમાં અચાનક ગાઢ અંધારૂ છવાઈ જશે. તે સમયે કોઈપણ પ્રકારનો પ્રકાશ જ જોવા નહીં મળે.

તેના દાવા બાદ તેના ફેન ફોલોઇંગમાં ખુબ વધારો થયો છે. આ ટાઈમ ટ્રાવેલરે તેમના આ દાવાના કોઈ પૂરાવા તો નથી આપ્યા પરંતુ તેણે વિશ્વાસપૂર્વક કહ્યું છે કે, 6 જૂન 2026ના દુનિયાભરમાં 3 દિવસ માટે અંધારૂ છવાશે. આ અંધારૂ ખુબ ગાઢ હશે. તે સમયે આકાશથી આવતા પ્રકાશને નહીં જોઈ શકાય.

સાથે લાઇટ કે અન્ય સોર્સનો ઉપયોગ કરવાની મનાઈ હશે. આ સમયે દરમિયાન માત્ર મિણબત્તનો ઉપયોગ કરી શકાશે. આ પહેલા પણ ઘણા ટાઈમ ટ્રાવેલર પોતાની ભવિષ્યવાણી જણાવી ચુક્યા છે પરંતુ તેમાંથી સાચી સાબિત થવાના પૂરાવા મળ્યા નથી. આ ટાઇમ ટ્રાવેલરના દાવાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…