સાળીએ જીજાજી સાથે રંગ જમાવતા ‘વિડીયો થયો સોશિયલ મીડિયા’ પર ધડાધડ વાઈરલ- જુઓ વિડીયો

1164
Published on: 10:24 am, Sat, 4 September 21

અવાર-નવાર સોશિયલ મીડિયા પર એવાં વિડીઓ વાઈરલ થાય છે જેને જોઈ હસીહસીને પેટમાં દુખાવા લાગે છે. આજે આપણે એક એવો જ વિડીઓ જોઈશું આ લેખમાં. ઘણા વીડિયોની અંદર એવું એવું જોવા મળે છે જે હેરાન કરી દેનારું હોય છે,

તો ઘણા લોકો પટોણા ડાન્સ અંદાજથી લોકોના દિલ પણ જીતી લેતા હોય છે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ તથા હોય છે, ત્યારે હાલ એક જીજાજી અને તમેની સાળીના ડાન્સનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જીજાજી અને સાળીના આ મસ્તી ભરેલા ડાન્સની લોકો પ્રસંશા પણ કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે. “મારા પ્રેમાળ જીજાજી”. ભારતમાં જીજાજી અને સાળી વચ્ચેનો સંબંધ અનોખો છે, તેમની વચ્ચે મજાક મસ્તી ચાલતી જ રહે છે,

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)

રિયલ લાઈફ હોય કે રીલ લાઈફ જીજાજી અને સાળીના કિસ્સાઓ જગ જાહેર છે,  તેમની ઉપર ઘણા મેમે પણ બનતા આવે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક સાળી તેના જીજાજી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં એક સરસ મજાનું હિન્દી ફિલ્મનું ગીત “ક્યુ આગે પીછે ડોલતે હો..” પણ વાગી રહ્યું છે. આ ગીત પે જીજા અને સાળી ઠુમકા લગાવી રહ્યાં છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…