જેસલ-તોરલની સમાધિ આપી રહી છે ભયંકર વિનાશના સંકેત, આ બંને ‘સમાધિ’ ભેગી થતાં જ…!

22115
Published on: 9:07 am, Fri, 28 May 21

મિત્રો, તમે બધાએ જેસલ તોરલ વિશે સાંભળ્યું હશે, કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યુ હતું પણ ગરાસ ના હિસ્સામાં વાંધો પડતા તે બહારવટે ચડ્યો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું કચ્છની કાળી ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને તહસ-નહસ કરી દીધા જાડેજાની ભાભી કહેલા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી.

ચારે તરફ સોંપો પડી ગયો હતો છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને તેઓ પાટની પૂજનવિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા સાસતિયા કાઠી જાગીરદાર હતો. અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી થોડી ની બહાદુરી ની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય.

ત્યારે નજર ચૂકવીને અહીંયા સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો. અને આવતાવેંત જ કાઠી રાજના ઘોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી  જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડ નો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોડી પકડી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા જેસલ જાડેજા ઘાસના ઢગલા માં છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બંને એવું  કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજા ની હથેળીમાં આરપાર થઈને જમીનમાં બેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલા થી વીંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે જકડાઇ ગયો હતો.

આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક ચીસ પણ નીકળી નહીં અને મૂંગો જ પડ્યો રહ્યો. આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક વ્યક્તિના ભાગનું પ્રસાદ વધ્યો કોના ભાગ નો પ્રસાદ વધ્યો તેની પછી શોધ ખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચ કોડ શરૂ કરી દીધું રખેવાળને થયું કે ઘોડીના પાસે કોઈક નવો માણસ નક્કી હોવુ જ જોઇએ અંદર આવીને જોયું તો ખીલાથી વિધાય ગયેલા હથેળીવાળા જેસલ જાડેજાની જોયું.  લોહી હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગયો જેસલ જાડેજા ના હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો.

ઘોડીના રખેવાળે તેની મદદ કરી ખીલો નીકાળી કાઠિરાજ પાસે લઈ ગયા હથેળીમાં કિલો જોયા બાદ ચિસ્કારો ન પાડવા બદલ જેસલ ની વીરતા બતાવી જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું. અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા  તોરી રાની તારી  કાઠી રાજની ગેરસમજને દૂર કરતાં.

જેસલે કહ્યું હું તમારી તોરી ને લેવા આવેતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશી થી લઇ જાવ  જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તો લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરણ વાહણ મા બેઠા.

જ્યારે બરોબર મધ દરિયે વહાણ આવ્યો ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો દરિયામાં તોફાન આવ્યું. તોરણમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યો અભિમાન ઓગળી ગયું આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણની વિનંતી કરવા લાગ્યો ધોરણ એ જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો.

જેસર નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઇ ગયો થોડા જ સમયમાં જેસલ બારવટીયા ના જીવનમાં પલટો આવી ગયો જેસલને દરિયામાં મોત દેખાતુ હોવાના કારણે બધું અભિમાન ઓગળી ગયું. અને જેસલનું હૃદય પરિવર્તન થયું તોરણ સતિના કારણે જેસર જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલપીર નામે ઓળખાય છે.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે દુનિયાનો નષ્ટ થઈ જશે. જેસલ તોરલની સમાધિ આજે અંજારનું જોવાલાયક સ્થળ ગણાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…