બે વર્ષથી ગાયબ થયેલું જહાંજ અચાનક જ આવી ગયું દરિયા કાંઠે, એન્જીનિયરોએ અંદર જઈને જોયું તો નીકળી એવી વસ્તુ કે..!

399
Published on: 1:12 pm, Wed, 11 August 21

મિત્રો, વિમાનનાં સમાચાર સાંભળ્યા જ હશે જે 35 વર્ષ પછી પાછુ આવ્યું હતું, તેવી જ રીતે આજ ના સમાચારમાં એક જહાજની વાત કરવામાં આવી છે, જેના વિશે જાણીને તમારાં હોંશ ઉડી જશે. સમુદ્રી યાત્રા જેટલી રોમાંચક હોય છે. તેનાથી પણ વધારે આ ડરામણી પણ હોય છે. લહેરોની સાથે વહેવું કોન નથી ઈચ્છતું, પરંતુ ક્યારેક ક્યારેક આ લહેરો મોટો ખતરો પણ ઉભો કરી દે છે.

આમ તો સમુદ્રી જહાજોનો ખ્યાલ સારી રીતે રાખવામાં આવે છે, તેથી તે સફર દરમિયાન કંઈ પ્રોબ્લેમ ના થાય. પછી પણ ઘણીવાર તમામ સાવધાનિઓ પછી પણ સમુદ્રની વચ્ચો-વચ્ચ જહાજ ખરાબ થઈ જાય છે. એવામાં જો તટની નજીક રહે તો તેને ‘ટગ બોટ’ દ્રારા ખેંચીને લઈ આવી શકાય છે, પરંતુ જ્યારે તટ હજારો મીલો દૂર રહે તો તે જહાજને બચાવાનો કોઈ રસ્તો રહેતો નથી.

કંઈક એવું જ થયું હતુ એક ‘ઘોસ્ટ શિપ’ની સાથે, જે હવે આયરલેન્ડ પહોંચી ચૂક્યું છે. ખરેખર લગભગ બે વર્ષ પહેલાં એમવી અલ્ટા નામની જહાજનું એન્જીન એટલાન્ટિક મહાસાગરમાં ખરાબ થઈ ગયુ હતુ. એન્જીનિયરોને તેને બનાવાની બહુ જ કોશિશ કરી પરંતુ તે કામયાબ ના થયા. ત્યારપછી તેનાં બધાં કર્મચારિઓને રેસ્ક્યૂ કરી પાછા બોલાવી લીધા અને જહાજ વચ્ચે સમુદ્રમાં છોડી દીધું.

જણાવી કે જહાજ બે વર્ષ સુધી સમુદ્રમાં વહેતું રહ્યુ. થોડા સમય પહેલાં જ તે આયરલેન્ડના તટ પર પહોચી અને ચટ્ટાનોની વચ્ચે જઈને અટકી ગયુ. વગર નાવિક તટ પર પહોચેલી જહાજને જોઈને લોકો હેરાન થઈ ગયા. સાથે જ તેનું નામ ‘ઘોસ્ટ શિપ’ રાખ્યુ હતુ. જણાવી દઈએ કે આયરલેન્ડના અધિકારીઓ મુજબ ખરાબ થયા પછી આ જહાજ ડેનિસ નામના તોફાન સાથે ટકરાયુ હતુ. ત્યારપછી તે કોર્કના બાલીકોટન તટ પર પહોંચી.

ત્યાં પર તે સમુદ્રી ચટ્ટાનોના સહારે અટવાયેલું હતુ. જહાજનો અડધો ભાગ તટ પર અને અડધો પાણીની અંદર રહેલો હતો. તાજેતરમાં કંઈક લોકો આ જહાજની અંદર પહોંચ્યા અને તેણે આનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંદરની હાલત લહેરોના ટકરાવાના કારણે બહુ જ ખરાબ થઈ ગઈ છે. જહાજ છોડતાં સમયે નાવિકોને રસ્સીઓના ડેક પણ ખુલ્લા મુકી દીધા હતા, જો આજ પણ એમને એમ જ છે. આની સિવાય અંદરનો વધારે પડતો ભાગ રખરખાવના કારણે તૂટી ચુક્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…