સાળીએ મંડપમાં જ જીજાજી સાથે કરી એવી મજાક કે શરમાઈ ગયો વરરાજો- વિડીઓ જોઇને તમે પણ..!

432
Published on: 5:09 pm, Mon, 6 September 21

સોશિયલ મીડિયા એવું માધ્યમ છે જેના દ્રારા આપણે ઘણી અવનવી ઘટનાઓ જાણીએ છીએ. તેમાં પણ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયો થોડા જ સમયમાં વાયરલ થઇ જતા હોય છે અને હજારો કિલોમીટર દૂર બેઠેલો વ્યક્તિ પણ આ વીડિયોને જોઈ શકે છે.

આવી જ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જીજા સાળીની મસ્તી જોઈ શકાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કંસાર ખવડાવવાની વિધિ દરમિયાન વરરાજા ઉભા છે અને ત્યારે જ તેમની સાળી હાથમાં પેંડો લઈને આવી છે. તે પોતાના હાથે જીજાજીને ખવડાવવા માટે જાય છે અને જીજાજી પણ સાળીના હાથમાં રહેલો પેંડો ખાવા માટે મોઢું ખોલે છે,

પરંતુ અચાનક બને છે એવું કે વરરાજા પણ શરમાઈ જાય છે. વરરાજાના શરમાઈ જવાનું કારણ એ હોય છે કે તેમની સાળી જીજાજીને પેંડો ખવડાવવાને બદલે પોતે જ ખાઈ જાય છે અને ત્યાંથી ચાલી જાય છે. આમ, આવા કેટલા વિડીયો છે જે સોશિયલ મીડિયા દ્રારા ખુબ જ વાઈરલ થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…