છોકરીએ ઉપરા-ઉપરી એક યુવકને ફટકાર્યા 20 તમાચા, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

668
Published on: 11:07 am, Tue, 3 August 21

હમણાં-હમણાં છોકરીઓનો પાવર ખુબ જ વધી રહ્યો છે, એવી ઘટના વિશે આજે આ સમાચારમાં જાણીશું. સોશિયલ મિડિયા પર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી કેબ ડ્રાઇવરને તમાચા પર તમાચા મારી રહી છે. આ વિડીયો રાજધાનીના કૃષ્ણાનગર એરિયાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના લખનૌમાં એક છોકરીએ રોડની વચ્ચોવચ એક છોકરાને એટલા તમાચા માર્યા કે ત્યાં ઉભેલી પોલીસ પણ છોકરીનો ગુસ્સો જોઈને તેની નજીક જવાની હિંમત કરી શકી નહીં.

પોલીસનું કહેવું છે કે, યુવક કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેની કારથી રોડ પર જઈ રહેલી છોકરીને ટક્કર લાગી ગઈ. ટક્કર લાગવાથી એટલી નારાજ થઈ કે તેણે આરોપી ડ્રાઇવરને ગાડીમાંથી બહાર ઉતાર્યો અને પછી જોરદાર ધોલાઈ કરી.

કહેવામાં આવી રહ્યું છે કે શનિવારની રાત્રે કાર સાથે ટક્કર લાગ્યા બાદ છોકરીએ રસ્તા વચ્ચોવચ ડ્રાઇવરને એક બે નહીં, પરંતુ 20થી વધારે થપ્પડો મારી દીધી. આ તમાશો જોઈને ત્યાં ભીડ ભેગી થઈ ગઈ. ડ્રાઇવરને માર ખાતો જોઇને સાથે બેઠેલો યુવક બહાર ઉતર્યો તો છોકરીએ તેને પણ ફટકાર્યો. આ તમાશો જોઇને ત્યાં ઉભેલો ટ્રાફિક પોલીસ પહોંચ્યો તો તે પણ તમાશો જોવા લાગ્યો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…