આ ફિલ્મી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો એવો ફોટો અપલોડ કે, તેમના ફેન્સે કહ્યું ‘ મારી એક બ્રા’ મોકલું?

198
Published on: 7:25 am, Sun, 11 April 21

બધા અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ રહે છે એક્ટીવ અને પોતાના બોલ્ડ ફોટાઓ ખુબ જ શેર કરે છે. વીજે, સિંગર અને એકટ્રેસ અનુષા દાંડેકર લતત સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે સૌથી વધારે પોતાની બોલ્ડ ફોટોઝના કારણે સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.

હવે અનુષાએ ગત દિવસોમાં એક એવી બોલ્ડ ફોટો શેર કરી જેને જોઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી તો કેટલાકે તેની મજા લીધી. હાલમાં ફિલ્મ જગતને લઈ એક ઘટના ભારે ચર્ચામાં આવી છે. તેના બ્રેકઅપનું કારણ જાહેર કરતાં તેણે અભિનેતા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય અનુષા તેની બોલ્ડ તસવીરોના કારણે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતી રહે છે.

ત્યારે આ વખતે પણ તેણીએ તેની એક બોલ્ડ તસવીર શેર કરી હતી, જેના પછી તેને ટ્રોલનો ભોગ બનવું પડ્યું હતું. જો કે અભિનેત્રીએ પણ ટ્રોલરને જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી હતી. હવે આ તસ્વીર પર લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો કમમેન્ટ કરી રહ્યા છે કે મારી પાસે કેટલીક એકસ્ટ્રા બ્રા છે, તમારુ એડ્રેસ જણાવો, હું તમને મોકલી આપીશ.

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

તેના જવાબમાં અનુષાએ લખ્યું તમે તેને તમારી પાસે જ રાખો, હું તેના વગર ખુશ છું.આભાર અનુષાની વિનમ્રતા અને આ જવાબ તેના ફેંસનુ ફરી એકવાર દિલ જીતી લીધું. આ તસવીરમાં અનુષા માત્ર જેકેટમાં જ જોવા મળી રહી છે અને તેની સ્ટાઇલને કેટલાક યુઝર્સે પસંદ કરી નહોતી. એક મહિલા યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – ‘મારી પાસે કેટલીક વધારાની બ્રા છે, મને તમારું એડ્રેસ મોકલો, હું તમને બ્રા મોકલી આપું’. આ કોમેન્ટ પર અનુષાએ એક રમૂજી જવાબ પણ આપ્યો હતો. બીજા યુઝરે અનુષાની આ પોસ્ટ પર લખ્યું – દુનિયામાં એક તો પહેલાંથી ગરમી વધી રહી છે અને ઉપરથી તમે.

તો વળી અન્ય એકે કહ્યું કે-શું તમે કંઇ પહેર્યું છે કે પછી પુરી રીતે કૈંડિડ જ છે?’ ઉલ્લેખનીય છે કે અનુષા હવે અભિનેતા અને ભૂતપૂર્વ બિગ બોસના સ્પર્ધક જેસન શાહને ડેટ કરી રહી છે. હાલમાં જ અનુષા સાથેના સંબંધની પુષ્ટિ કરતી વખતે જેસને કહ્યું હતું કે હું અને અનુષા થોડા સમય માટે એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તાજેતરની તસવીરમાં પણ જેસોન અનુષાની તસવીર લેતા નજરે પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…