મજુરી કરતા મજુરની અચાનક જ ખુલી ગઈ કિસ્મત, અચાનક તેના ખાતામા આવી ગયા અધધધ… આટલા કરોડ

398
Published on: 7:18 pm, Tue, 5 October 21

લોકો કરોડપતિ બનવા માટે અલગ-અલગ કામો કરતા હોય છે. તો કેટલાક લોકો કરોડપતિ બનાવ માટે ઘણી મહેનત પણ કરતા હોય છે. પણ બધા લોકોનું કરોડપતિ બનવાનું સપનું પૂરું થતું નથી. પણ જો અચાનક તમને ખબર પડે કે તમે કરોડપતિ બની ગયા છો તો. બિહારના સુપૌલથી એક આવી જ ખબર સામે આવી છે. જેમાં મજૂરી કરતો મજુર એક જ રાતમા કરોડપતિ બની ગયો છે.

જાણવા મળ્યું છે કે, સુપૌલના વિપિન ચૌહાણ દૈનિક મજૂરી કરીને પોતનું ગુજરાન ચલાવે છે. જયારે તે મનરેગાનું કાર્ડ બનાવવા માટે બેન્કમા ગયા તો તેમને જાણવા મળ્યું કે તેના ખાતામા ૯ કરોડ ૯૯ લાખ રૂપિયા છે. આટલી રકમ સાંભળીને વિપિનને બે ઘડી તો કઈ ખબર જ ના પડી. વીપીને જણાવ્યું કે, મેં તો આ બેન્કમા ખાતું જ નથી ખોલાવ્યું તો મારા નામનું ખાતું કઈ રીતે હોઈ શકે એ પણ આટલી બધી રકમ સાથે.

વિપિનને પણ આ વાત સાંભળીને ખુબ જ આશ્ચર્ય થઇ રહ્યું છે. ૯ કરોડ એક દૈનિક મજૂરી કરતા વ્યક્તિ માટે ઘણી મોટી રકમ કહેવાય. વીપીને જયારે આ રકમ ઉપાડવાની વાત કરી તો જાણવા મળ્યું કે, આ રકમ તો અધિકારીઓ દ્વારા ફ્રિજ કરવામાં આવી છે. જે કોઈપણ ઉપાડી શકે તેમ નથી તો અત્યારે સવાલ એ ઉભો થયા કે, ખાતું ખોલાયા વગર વિપિનનું ખાતું બેન્કમા કઈ રીતે હોઈ શકે છે અને એ પણ અંદર ૯ કરોડ રૂપિયા સાથે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…