ભુવાઓ ધૂણે છે અને માતાજી પંડમાં આવે છે જાણો તે હકીકત છે કે પછી…

238
Published on: 5:57 pm, Thu, 11 March 21

ભારત દેશ એક ધાર્મિક માનવામાં આવે છે. દરેક ધર્મમાં દેશના લોકો વિશ્વાસ રાખે છે. લોકો ડાકલા, ભુવા ધૂણે અને માતાજી આવે અથવા કોઈનું અવસાન થયું હોય તેની આત્મા આવે આ બધી માન્યતાવો અથવા અંધ્શ્ર્ધા પર ખુબ જ વિશ્વાસ કરે છે.

તો ચાલો આજે તમને જણાવીએ કે ભુવા ધૂણે અને માતાજી આવે તેની હકીકત શું છે? આ માતાજી આવે તેને ઘણા લોકો કુદરતી બક્ષિસ પણ માનતા હોય છે અથવા કોઈના શરીરમાં કોઈ આત્માનો દિવ્ય વાસ હોય છે તેવું પણ આપણે સ્વીકારીએ છે. ખાસ કરીને એ બધું ગુજરાતમાં આવા પ્રસંગો વધારે જોવા મળે છે.

આ વસ્તુ એક આસ્થાનો વિષય છે પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિ એ જોઈએ તો એક પ્રકારની બીમારી પણ માનવામાં આવે છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ વગેરે ના ડોક્ટરોનું કહેવું છે કે : ‘ આ ઘટનાને અટેન્શન હેકિંગ બિહેવ્યર કહેવાય. તેનાથી લોકોને એવું લાગે છે કે તેનામાં માતાજી આવી રહ્યા છે તેના કારણે લોકો તેને પગે લાગે છે.

અને આવા બધા લોકો તેને પ્રોત્સાહન આપે છે. જો તેવા માણસને વારંવાર એવું થતું હોય તો તેને સારવાર કરાવી જોઈએ.’ સમાજ માં બંને પક્ષનું સમર્થન કરતા લોકો રહેલા છે, ઘણા અંધશ્રદ્ધ માં માને છે તો કેટલાક વૈજ્ઞાનિકોની વાતો માને છે. ડોક્ટરો અને વિજ્ઞાન નું કહેવું છે કે ભગવાન પર શ્રદ્ધા રાખવી જરૂરી છે.

અને તેઓ આ દુનિયા માં પણ છે પરંતુ આ માતાજી આવવા અને ભૂવાનું ધૂણવું ટે એક અંધાશ્રસ્ધા અને માન્યતાઓ છે. અમુક સમયે આ વાત વિજ્ઞાન પણ સ્વીકારે છે કારણ કે માતાજી આવે તેની પાસે માગેલી ઇચ્છાઓ પૂરી થાય છે અને ગરમ ગરમ તવા માંથી તેઓ પૂરી પણ કાઢી બનાતાવે છે ત્યારે વિજ્ઞાન પણ આ વાત નો અસ્વીકાર કરી શકતું નથી. કારણ કે આ બાબત ધર્મ સાથે જોડાયેલી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…