વરરાજો ખાટલાં પર નચાવતો હતો ઘોડી અચાનક જ ત્યાં ફટાકડો ફૂટતાં બન્યું એવું કે- જુઓ વિડીઓ

690
Published on: 4:19 pm, Tue, 7 September 21

લગ્નમાં ઘણીવાર વરરાજો ઘોડી પર બેસીને ઘોડી નચાવે છે. આ બધાએ જોયું જ હશે. આજે આપણે આ લેખમાં આ જ વિશે વાત કરીશું. તેમાં પણ લગ્નને લઈને ઘણા વીડિયો ખુબ જ વાયરલ થાય છે. એમાં પણ હવે તો ઇન્સ્ટાગ્રામ રીલ આવી ગઈ છે.

જેમાં પોસ્ટ કરેલા વીડિયોને વાયરલ થતા વાર પણ નથી લગતી. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો છે, જેમાં ઘોડા સાથે વરરાજા પણ ભાગી ગયો હતો, અને પાછળ જાનૈયાઓ દૂર સુધી તેનો પીછો કરતા રહ્યાં.

આ વીડિયોને જોઈને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવકનો વરઘોડો નીકળ્યો છે અને વરરાજા ઘોડી ઉપર સવાર છે. ઘોડીનો માલિક ઘોડીને અલગ અલગ રીતે નચાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

એવામાં ઘોડીનો મલિક ઘોડીને ખાટલા ઉપર નચાવવા માટે જાય છે, ત્યારે જ એક વ્યક્તિ ત્યાં ફટાકડો ફોડે છે અને પછી તો ઘોડી એવી ચમકે છે કે વરરાજાને લઈને જ ભાગી જાય છે. વરરાજાને લઈને ભાગી રહેલી ઘોડીને પકડવા માટે ઘોડીવાળો પણ તેની પાછળ ભાગે છે

અને વરરાજાને પકડવા માટે જાનૈયાઓ પણ ભાગે છે, પ્રબન્ટુ ઘોડી એટલી પૂર ઝડપે ભાગી રહી છે કે જોત જોતામાં તો કેટલીય દૂર ભાગી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…