આ કલયુગી દુનિયામાં ક્યારે લોકોને શું કરવું તે ધ્યાન જ રહતું નથી. કોરોના કાળના કહેરામ હોવાથી દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ ચાલી રહે છે. આ કોરોના વચ્ચે એવા-એવા કિસ્સાઓ સામે આવે છે કે જાણીને આપણે ચોંકી જઈએ કે આવા પણ માણસો હોઈ શકે? પરંતુ કોરોના વાયરસની પહેલી લહેરમાં સમગ્ર દેશમાં મહિનાઓ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું.
આ સમય દરમિયાન તમિલનાડુના એક પરિવાર સાથે દુઃખદ ખટના બની હતી. લોકડાઉન અને ઓનલાઈન ક્લાસના કારણે 29 વર્ષીય શિક્ષિકા બહેન અને તેનો નાનોભાઈ ઘરમાં એકલા જ રહેતા હતા. આ બંને વચ્ચે પ્રણય બંધાતા મોટી બહેન ગર્ભવતી થઈ હતી અને ગર્ભપાતની મંજૂરી ન મળતા બહેને નાનાભાઈના જ બાળકને જન્મ આપ્યો હતો.
બીજી તરફ આ ઘટનાથી પરિવાર સામે બદનામીના ડર સાથે આભ તૂટી પડ્યું હતું. પરિવારે બાળકને કચરા પેટીમાં ફેંકી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે તામિલનાડુના ડિંડિગુલ જિલ્લાના પાલાણી નજીક અરુકુડીનો રહેવાસી મણીયાની એક 29 વર્ષીય પુત્રી છે. તે ખાનગી શિક્ષક તરીકે કામ કરે છે. પરિવારમાં તેનો નાનો ભાઈ પણ છે. જે બહેન સાથે ઘરે જ રહેતો હતો.
ઘરમાં સાથે જ રહેતા અને દરેક પ્રવૃત્તિઓમાં સાથે કામ કરતા હતા. સતત સાથેને સાથે રહેતા મોટી બહેન અને ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને માતા-પિતાની બેકાળજીના કારણે બંને ઉપર પુરતું ધ્યાન આપી શકાતું ન હતું. બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ બનતા એકતામાં બંને વચ્ચે શરીર સંબંધો બંધાયા હતા. પરંતુ આ સબંધોનું પરિણામ આટલું ખરાબ આવશે તે આ ભાઈ-બહેને અંદાજ પણ ન હતો લગાવ્યો.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…