23 વર્ષના છોકરાએ કર્યા 91 વર્ષની વૃદ્ધ-મહિલા સાથે લગ્ન- ‘પહેલીરાતે બન્યું એવું કે મહિલાનું ઉડી ગયું પ્રાણ પંખીડું’

454
Published on: 10:18 am, Thu, 26 August 21

મિત્રો, તમે બધાએ થોડાક દિવસો પહેલાંના સમાચાર સંભળાયા જ હશે કે 23 વર્ષના છોકરાએ કર્યા 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન. બધાને ખબર છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. આ બનાવ બે વર્ષ પહેલાનો છે, પણ અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. આર્જેન્ટિનામાં રહેતાં 23 વર્ષીય વરરાજો કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા બાદ બંને હનીમૂન પર પણ ગયા હતા.

જ્યાં એવી ઘટના બની કે યુવકના ભવિષ્ય સામે તલવાર લટકી રહી છે. હનીમૂન પર યુવકે જેવો વૃદ્ધા સાથે ફિઝીકલ થવા બેડ કર ગયો કે વૃદ્ધાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જાણકારી મુજબ યુવકની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી, જેના કારણે તેને અભ્યાસમાં ખૂબ મુશ્કેલીઓ આવતી હતી.

યુવકના પરિવારમાં તેની માતા અને ભાઈ છે, તેમની સાથે જ પેલી વૃદ્ધ મહિલા રહેતી હતી. વૃદ્ધ મહિલાએ યુવકને ઓફર આપી હતી. મહિલાએ યુવકને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે તો તેના ભણવાનો તમામ ખર્ચ તે ઉપાડશે. મહિલાએ જણાવ્યું કે તેને પેન્શન મળે છે

અને મૃત્યુ પછી પેન્શન તેને મળી જશે, કેમ કે તે તેનો પતિ થઈ ગયો હશે. મહિલાની આ વાતથી યુવક તરત માની ગયો અન લગ્ન કરી લીધા. હનીમૂનની રાત્રે જ બેડ પર મહિલાએ દમ તોડી દીધો હતો. બાદમાં યુવકે પેન્શન વિભાગનો સંપર્ક કર્યો હતો. જ્યાં અધિકારીઓએ યુવક પર મહિલા સાથે સંપત્તિના લોભમાં લગ્ન કરવાનો આરોપ મૂક્યો હતો. હાલ આ કિસ્સો ખુબ વાઈએઅલ થઈ રહ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…