પરીણીત સ્ત્રીઓ ઘરમાં એકલી હોય ત્યારે કરે છે એવું કામ કે જાણીને તમારો પરસેવો છૂટી જશે ? બધા પતિ જરૂરથી વાંચે

1679
Published on: 6:01 am, Fri, 11 June 21

વિવાહ પછી સ્ત્રી પોતાના પિયર મા જે રીતે સુખી જીવન વ્યતિત કરતી હોય તે કરી શક્તી નથી અને તેના જીવન પર રોક – ટોક નુ પ્રમાણ વધી જાય છે. સ્ત્રી જ્યારે વિવાહ ના પવિત્ર તાંતણે બંધાય છે એટલે તેના પર અનેક જવાબદારીઓ ને નિભાવવા માટે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના માટે વિચારવા નો સમય જ ફાળવી નથી શકતી. અને આ ઉપરાંત સાસરીયાવાળાઓ ની રોક – ટોક કે જેથી તેને બંધન મા રહેવુ પડે છે.

આવી પરિસ્થિતિ મા જ્યારે સ્ત્રી ને એવો ચાન્સ મળે કે તે ઘર મા એકલી હોય તો તે પોતાના બધા જ શોખ પૂર્ણ કરે છે. શુ તમે વિચાર્યુ છે કે એક પરીણીત સ્ત્રી ઘર મા એકલી હોય ત્યારે શુ કરે છે ? તો ચાલો જાણીએ. એ વાત તો સૌ કોઈ જાણે છે કે સ્ત્રીઓ ને વાતચીત કરવાનો અત્યંત શોખ હોય છે. જ્યારે ઘર મા કોઈ હાજર નથી હોતુ ત્યારે તેમને એકલવાયુ લાગે છે અને આથી તે તેમના મિત્રો અથવા તો કોઈ સગા–સંબંધીઓ સાથે કલાકો સુધી ફોન પર વાતચિત કરવા નુ પસંદ કરે છે.

જ્યારે ઘર મા કોઈ ની હાજરી હોતી નથી ત્યારે સ્ત્રીઓને નવા અને મોર્ડન વસ્ત્રો ધારણ કરવા ની છૂટ મળી જાય છે. વિશેષ તો જે ઘર મા સ્ત્રીઓ ને સલવાર, જીન્સ કે સૂટ પહેરવાની છૂટ નથી મળતી ત્યા સ્ત્રીઓ એકલી હોય ત્યારે આ બધી વસ્તુઓ ટ્રાય કરે છે. ઘણી સ્ત્રીઓ જ્યારે ઘર મા એકલી હોય ત્યારે પોતાની મનપસંદ ડીશ બનાવીને ખાઈ છે. સામાન્ય રીતે બધા લોકોની પસંદને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવુ પડે છે. આથી, જ્યારે ઘર મા કોઈ પણ ના હોય ત્યારે તે પોતાનુ પ્રિય ભોજન બનાવી ને જમે છે.

સૌન્દર્ય પ્રક્રિયા :-
સ્ત્રીઓ જ્યારે ઘર મા એકલી અને નવરી બેઠી હોય ત્યારે તેમને એક જ વસ્તુ સુઝે છે અને તે છે પોતાના સૌદર્ય મા કેવી રીતે વધારો કરવો. આ માટે તે મુલતાની માટી , હાથ – પગ મા મહેંદી લગાવવી વગેરે જેવો ઘરગથ્થુ ઉપચારો અજમાવે છે તથા અમુક સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન બ્યુટી પાર્લર જઈ ને ત્યા આખો દિવસ વ્યતીત કરવા નુ પસંદ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…