સર્વેમાં થયો ચોંકાવનારો દાવો: ભારતમાં 10 માંથી 7 પત્નીઓ આપે છે પતિને દગો

204
Published on: 3:16 pm, Fri, 21 May 21

પહેલાના સમયમાં બે વ્યક્તિઓ ને એકબીજા સાથે વાત કરવી હોય તો તેના માટે પત્ર વ્યવહાર નો ઉપયોગ થતો. પરંતુ , જયારથી માર્કેટ માં સ્માર્ટફોન સસ્તા ભાવે પ્રાપ્ત થવા માંડયા ત્યાર થી આ સંપૂર્ણ માળખા માં જ પરિવર્તન થઈ ગયું છે. હાલ આ સ્માર્ટફોન્સ મા વિવિધ પ્લેટફોર્મ દ્વારા એવી બધી એપ્લિકેશન્સ બહાર પાડવા માં આવી છે કે જેની મદદ થી તમે સરળતા થી અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો.

પરંતુ આ સુવિધાઓના જેટલા લાભો છે તેટલા જ ગેરલાભો પણ છે. કેવી રીતે ? ચાલો જાણીએ. જેનુ કારણ એવું છે કે, તે ઘર ના કોઈ કાર્ય મા ભાગ નથી લેતા તથા અમુક સ્ત્રીઓ તો એ કારણોસર વિશ્વાસઘાત કરે છે કારણ કે , તેમનુ વૈવાહિક જીવન બોરીંગ બની ગયું હોય છે. આ ગ્લીડન નામની ડેટીંગ એપ નો હાલ ૫ લાખ થી પણ વધુ ભારતીયો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા ‘સ્ત્રીઓ વ્યભિચાર શા માટે કરે છે ?’ આ શીર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ સર્વે મા આ વાત બહાર આવી કે બેંગ્લોર, કોલકાતા તથા મુંબઈ જેવા શહેરો મા વસતી વધુ પડતી સ્ત્રીઓ પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કરતી હોય છે. આ ગ્લીડન એપ્લિકેશનના માર્કેટીંગ તજજ્ઞ એવું જણાવે છે કે, આ સર્વે માં 10 માંથી 4 સ્ત્રીઓ નું એવું માનવું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેમનો અને તેમના જીવનસાથી નો સંબંધ અત્યંત ગાઢ બન્યો છે. આ ગ્લીડેન એપ્લિકેશનના 5 લાખ ભારતીય યુઝર્સ માંથી 20% પુરૂષો અને 13% ટકા સ્ત્રીઓ એ આ વાત સ્વીકારી છે કે તે પોતાના લાઇફ પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.

ગ્લીડન એપ્લિકેશન ને 2009 મા ફ્રાન્સ માં લોન્ચ કરવામાં આવી હતી. ભારત માં તેનું આગમન 2017 ના વર્ષ માં થયું અને હાલ ફકત બે જ વર્ષ માં આ એપ્લિકેશન ના 30% જેટલા યુઝર્સ ભારતીયો છે. આ યુઝર્સ માં મુખ્યત્વે 34 વર્ષ થી લઈને 49 વર્ષ સુધી ની પરિણીત સ્ત્રીઓ પણ છે. આ ગ્લીડેન એપ્લિકેશન નો ઉપયોગ કરતી 77% ભારતીય સ્ત્રીઓ આ વાત ને માને છે કે તેમના પતિ સાથે વિશ્વાસઘાત કરવાનુ ફકત એક જ કારણ હતું કે તેમનું લગ્નજીવન સાવ બોરીંગ બની ગયુ હતુ. આથી જયારે તેમણે લગ્ન ની બહાર એક સાથીની શોધ કરી ત્યારબાદ તેમના જીવનમાં પુન: ઉત્સાહ ની અનુભૂતિ થઈ.

આ ઉપરાંત આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે , જે લોકો સમલૈંગિક સંબંધો ઈચ્છે છે તેમને પણ આ એપ્લિકેશન દ્વારા એક યોગ્ય સાથી મળી જાય છે. આ ઉપરાંત જો આપણે એક્સ્ટ્રા-મેરીટલ ડેટિંગ એપના અહેવાલ પર નજર કરીએ તો હવે આ વિષય પર બોલ્ડ થઈ રહ્યા છે.ગ્લિડેનના માર્કેટિંગ ડિરેક્ટર સોલનના કહેવા પ્રમાણે, જ્યારે રોમાંસ અને બેવફાઈની વાત આવે છે ત્યારે ભારતીય મહિલાઓ ખુલ્લા મનની હોય છે. પરંતુ આ એકમાત્ર કારણ નથી, આ સિવાય પણ ઘણા અન્ય કારણો છે કે સ્ત્રીઓ પુરુષ સિવાયના પુરુષો સાથે સંબંધ બાંધવામાં અચકાતી નથી. મોટેભાગે પ્રેમ પ્રણયના સમાચારો આવતા રહે છે, જ્યાં વ્યક્તિ કોઈ બીજા સાથે સંબંધિત હોય ત્યારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે 48 ટકા ભારતીયો માને છે કે એક જ સમયે બે લોકોના પ્રેમમાં પડવું શક્ય છે. જ્યારે 46 ટકા લોકોનું માનવી છે કે તેમના જીવનસાથી પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થયો નથી. આ જ કારણ છે કે, અફેર વિશે જાણ્યા હોવા છતાં, મોટાભાગના ભારતીયો તેમના જીવનસાથીને માફ કરી દે છે. 37 લોકો કહે છે કે ભલે તેઓ અફેર વિશે જાણતા હોય, પણ તેઓ કંઇપણ વિચાર્યા વિના તેમના જીવનસાથીને માફ કરશે અને આ જ આશા છે કે તેઓને તેમના જીવનસાથી પાસેથી પણ મળે છે.

શારીરિક સંબંધોમાં અસંતોષ : ઘણી વખત મહિલાઓ તેમના પતિથી સંતુષ્ટ હોતી નથી. તેના પતિ તેને જાતીય સંબંધોથી સંતુષ્ટ કરી શકતા નથી અને તે આને ખુલ્લેઆમ શેર કરવામાં સમર્થ નથી. આ કારણો પણ છે જ્યારે મહિલાઓ તેમના પતિને છોડીને ભાગતી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…