આવી મહિલાઓ સાથે ભૂલથી પણ ન કરવા જોઈએ લગ્ન- નહીંતર થઈ જશો બરબાદ

143
Published on: 2:50 pm, Fri, 15 October 21

લગ્ન દરેકના જીવનનો એક મહત્વનો પડાવ હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નના પળની રાહ જોતા જ હોય છે, ભલે પછી કોઇને લગ્નનો ક્રેજ વધું હોય કે ઓછું હોય. લગ્ન જીવનભરનું બંધન છે. કોઇ પણ લગ્ન બંધનમાં આ વિચારીને નથી બંધાતા કે તેની જિંદગી લગ્ન પછી ખરાબ થઇ જશે.

એટલા માટે જીવનસાથી પસંદ કરતા પહેલા દરેક વ્યક્તિ ઘણી વસ્તુ જુએ છે. દરેક કામમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ચાણક્યે જીવનસાથી પસંદ કરવામાં પણ ઘણી વાતો બતાવી છે. આવો જાણીએ, કઇ છે તે વાતો. આજકાલ મોટા-ભાગે પુરૂષો વિચારે છે કે તે કોઇ સુંદર યુવતી સાથે જ લગ્ન કરશે. જોકે તે આ વાત પર ધ્યાન આપવાનું ભુલી જાય છે,

કે બહારની સુંદરતાને મગજ અને સમજણ સાથે કોઇ લેવા-દેવા નથી હોતું. એટલા માટે તમે પૂરી રીતે ખોટા સાબિત થઇ શકો છો. ચાણક્ય કહે છે કે જો કોઇ મહિલા બહારથી સુંદર હોય પરંતુ મગજથી નબળા વિચાર વાળી હોય તો પુરુષોએ એવી મહિલાઓ સાથે લગ્ન નહીં કરવા જોઇએ.

ખરાબ સ્વભાવઃ ચાણક્ય નીતિ અનુસાર જો કોઇ સુંદર મહિલાનો સ્વભાવ ખરાબ છે તો તેના પતિ સાથે તેનો સંબંધ માત્ર દુઃખદાયી સાબિત થશે એટલા માટે કોઇ પણ વ્યક્તિએ એવી મહિલાઓ સાથે લગ્ન ના કરવા જોઇએ. કપટી મહિલા જે પોતાના પરિવારની સાથે દગો કરી શકે છે, તે પોતાના પતિ સાથે પણ આવું કરી શકે છે.

તે પછીના સમયમાં પોતાના પતિને દગો આપી શકે છે. જો કોઇ મહિલા ધાર્મિક નથી તો તેની સાથે પણ કોઇ પણ પુરૂષે લગ્ન ના કરવા જોઇએ. ચાણક્ય કહે છે, દરેક મહિલાએ ઉપવાસ રાખવો જોઇએ અને સાથે જ નિયમિત રીતે ભગવાનની પૂજા કરવી જોઇએ. જો કોઇ મહિલા એવું નથી કરતી તો પછી તેની સાથે લગ્ન ના કરવા જોઇએ.એટલા માટે ચાણક્ય નીતિના પ્રમાણે, આવી મહિલાઓ સાથે પણ લગ્ન ના કરવા જોઇએ.

આંતરિક સૌદર્યઃ જો કોઇ મહિલા અત્યંત કઠોર તેમજ હઠીલી છે તો પછી ભલે તે સુંદર હોય, તેની સાથે લગ્ન ના કરવા જોઇએ. ચાણક્ય નીતિના પ્રમાણે આવી મહિલાઓ પોતાની ઇચ્છાઓ પુરી કરવા માટે પોતાના પતિને પણ ભુલી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…