કાનપુર રોડ પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- 4 લોકોના ઘટના સ્થળે જ થયાં મોત અને 25 જેટલાં..!

232
Published on: 12:03 pm, Sat, 28 August 21

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર બનતાં જ રહે છે. જેમ-જેમ વાહન-વ્યવહાર વધે છે તેમ અકસ્માતના કિસ્સાઓ પણ વધતાં રહે છે. અકસ્માતના કારણે ઘણા લોકો ઘાયલ થતા હોય છે અને ઘણા લોકોનું ઘટના સ્થળે જ મુત્યુ પણ થતું હોય છે.

આ માહિતીની જાણ પોલીસ સ્ટેશનમાં થતાની સાથે જ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને આ ઘાયલ થયેલા પચીસ જેટલા મુસાફરોને આ બસ માંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

તેવો જ કિસ્સો ઉત્તર પ્રદેશના બકેવાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિક્સલેન હાઇવે પર બિજૌલી ગામથી એક કિલોમીટર દૂર કાનપુરથી ઇટાવા જિલ્લાના રોડ પર મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં થયું એવું કે આ બસ આગ્રા ફોર્ટ ડેપોની હતી અને આ બસ કાનપુરથી આગ્રા જઈ રહી હતી.

તો અચાનક આ બસ ટ્રક સાથે અથડાઈ ગઈ અને અકસ્માત થઇ ગયું તો ઘટના સ્થળે જ ચાર મુસાફરોના મુત્યુ થયા હતા. અને આ પચીસ મુસાફરોમાંથી પાંચ મુસાફરોની હાલ વધુ બગડતા તેમને સૈફાઈના મીની પીજીઆઈમાં તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…