આ મંદિરમાં સાંઈબાબાએ આપ્યા સાક્ષાત દર્શન: વિડીયો જોઇને તમે પણ કરી લો ‘દર્શન’ 

608
Published on: 9:56 am, Sat, 11 September 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. આ દેશ ઘણાં મોટા અને પ્રાચીન મંદિર પણ આવેલાં છે. તેમાં સાંઈબાબાએ ઘણાં ચમત્કાર કાર્ય છે. લોકો કહે છે કે સમયાંતરે બાબા કોઈ પણ રૂપે તેમના ભક્તોને દર્શન આપે છે. સાંઈ બાબાની આવી ચમત્કારિક ઘટના તાજેતરમાં આંધ્રપ્રદેશના ઝહિરાબાદ શહેરમાં બની હતી. એટલું જ નહીં બાબાનો આ ચમત્કાર મંદિરના સીસીટીવીમાં પણ કેદ થયો હતો.

આ ઘટના 2014ને જાન્યુઆરી મહિનાની સવારે 9 વાગ્યે બની હતી. પરંતુ હાલ આ વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે અચાનક સાંઈ બાબાનો પોશાક પહેરેલો એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશ્યા મંદિરમાં પહોંચતાની સાથે જ તેણે ત્યાંના પૂજારી સાથે વાત શરૂ કરી અને તેને આરતી કરવાનું કહ્યું. આખી આરતી દરમિયાન તે ત્યાં ઊભા રહ્યાં અને આરતી પૂરી થતાં જ તે અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયાં.

જ્યારે ભક્તોને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા આ ઘટના બાદ લોકોને તેમનામાં વધુ વિશ્વાસ આવ્યો અટેલે બધાએ CCTV ફૂટેજમાં સાંઈ બાબાને જોયા. દર્શન આપ્યા સાંઇ બાબાની આ ચમત્કારિક ઘટના ઝહીરાબાદના સાંઇબાબા મંદિરમાં બની હતી. વીડિયો જોયા પછી લોકો આ કહે છે.

આ વિડિઓ ફૂટેજ યુટ્યુબ પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. હજી સુધી લાખો લોકોએ આ ફૂટેજ જોયા છે. પરંતુ આમાંના મોટાભાગના લોકો કહે છે કે આ વિડિઓ નકલી છે અને તેને જોવી એ સમયનો વ્યર્થ છે. તે જ સમયે, કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે તેઓએ થોડું સંપાદન કર્યું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…