જમવાનું બનાવ્યા બાદ તરત જ ગેસ પર મૂકી દો આ એક વસ્તુ, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ

296
Published on: 4:24 pm, Fri, 22 October 21

ઘણીવાર તો એવું પણ જોવામા મળે છે કે લોકો આર્થિક ભીંસ મા ન પણ હોય પરંતુ અમુક સંજોગો વસ અથવા તો અમુક અકસ્માતને કારણે તેમના બધા પૈસા ખર્ચ થવા લાગે છે. તેને ગરીબીનો સામનો કરવો પડે છે. આવું બનવાનું એકમાત્ર કારણ હોય છે તમારા ઘર ઉપર મંડરાઈ રહેલા દુર્ભાગ્ય અથવા તો નકારાત્મકતા ને લીધે જ છે તો આના માટે પેહલા તો તમારે આ દુર્ભાગ્યને સોભાગ્યમાં પરિવર્તિત કરવું પડશે.

તો આજે આ આર્ટીકલ મારફતે આજ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે આવા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે ક્યાં ઉપાયોનું પાલન કરી શકાય છે. માનવામાં આવે છે, જે માણસ અન્નપુર્ણાને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તેના ઘર મા ધન તેમજ ધાન ની ક્યારેય કમી આવતી જ નથી. આ સાથે જે ઘર ઉપર માં અન્નપુર્ણા પ્રસન્ન થઇ જાય તે ઘર મા હમેશા બરકત ટકી રેહતી હોય છે.

ચપ્પલ કે સ્લીપર
આ યાદીમાં આગળ આવે છે ચપ્પલ કે સ્લીપર. ઘણા લોકો એવા હોય છે જે ઘરમાં જ સ્લીપર પહેરીને ફરતા હોય છે, તેવામાં તે સ્લીપરને રસોડામાં પણ લઈ જાય છે. પરંતુ એવું કરવું વાસ્તુના હિસાબે યોગ્ય નથી હોતું. રસોડામાં અન્નપુર્ણા દેવી નિવાસ કરે છે. તેવામાં તમે આ જગ્યાએ ચપ્પલ લઈને પ્રવેશ કરો છો તો તે નારાજ થઈ જાય છે, અને તમારા ઘરની બરકત ઓછી થવા લાગે છે. એટલા માટે રસોડામાં ચપ્પલ વગેરે પહેરીને ક્યારેય પ્રવેશ કરવો નહિ.

માત્ર એટલું જ નહિ પરંતુ તે ઘરની પ્રગતી માટેના નવા-નવા સોપાનો પણ ખુલવા લાગે છે. દરેક ઘરમા રસોડા એટલે કે એવો રૂમ કે જ્યાં ઘરના બધા જ સભ્યો નું જમવાનું બનાવવામાં આવે છે. તેથી આ રસોડાનો સીધો સંબંધ ઘરના બધા જ વ્યક્તિઓ સાથે હોય છે. આ રસોડામાં બધી જ અન્ન સામગ્રી રાખવામાં આવે છે. તેથી ત્યાં માં અન્નપૂર્ણા વાસ કરે છે. તો હવે પ્રશ્ન આવે છે કે એવું તો શું કરવું કે જેનાથી માં અન્નપુર્ણા આપડા ઘર ઉપર ખુબજ જલ્દી થી પ્રસન્ન થઇ જાય

અને તેનાથી ઘરમા બરકત બની રહે. તો આજે આ રહસ્ય ઉપર થી પણ પડદો ઉચકી લઈએ અને આ રસોડા સાથે જોડાયેલો ઉપાય તમને જણાવી દઈએ કે જેનાથી આ શક્ય જ છે. દરેક સ્ત્રીઓ પોતાના રસોડા મા રોજ જમવાનું તો જરૂર બનાવે જ છે અને જમવામાં મોટેભાગે ઘરોમાં રોટલી પણ નિયમિતરૂપે બનતી હોય છે. તો હવે થી જયારે પણ તમે રોટલી બનાવતા હોવ ત્યારે સૌથી છેલ્લા વધેલ લોટની નાનો એવો ટુકડો લઇ લો

અને તેને ચપટો કરી ને તાવડી ઉપર મૂકી દો. આ ટુકડાને તમારે ત્યા જ રાખવાનો છે જયારે બધી રોટલી બની જાય તો ગેસને બંધ કરી દો અને હજુ તાવડીમાં ગરમારો હશે જ જેથી આ ટુકડાને તેમાં રાખી અને શેકી લો. હવે આ શેકાય ગયેલ ટુકડાને ભોગ સમજી ત્યાં બંધ ગેસ પાસે રાખી દો

અને આ ભોગ માટે રાખવામાં આવતો ટુકડો ઘર મા વિચરતી નકારાત્મક શક્તિઓ માટે હોય છે. તે આ સન્માન ને જોઇને તમને કે તમારા ઘર ને કોઈ નુકશાન નહિ પહોચાડે અને સાથે જ ઘરમાં નકારાત્મકતાને અટકાવશે જેથી રસોડા નું વાતાવરણ સકારાત્મકતા મા પરિવર્તિત થઇ જાશે. આ સકારાત્મક વાતાવરણને જોઇને માં અન્નપુર્ણા પ્રસન્ન થાય છે

અને તમારા ઘર મા ધન અને ધાન ની ક્ષતિ થતા અટકાવે છે. થોડી વાર બાદ આ ગેસ ના ચુલા ઉપર રાખેલ ટુકડો ને કોઇપણ જાનવર જેવી કે ગાય,કુતરા કે કાગડા ને ખવરાવી શકો છો. જો ઘર મા ક્યારેક રોટલી બનાવવા મા નથી આવી તો તમે કોઇપણ જમવાની વસ્તુને ત્યાં રાખી શકો છો. આ જણાવેલ ઉપાય ને નિયમિત સવાર અને સાંજ આમ દિવસ મા બે વાર કરવાનો છે. જેથી ઘર મા ધન-ધાન ની ક્ષતિ આવતી જ નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…