આ રોગોના લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ આદુ, નહીંતર બની શકે છે જીવલેણ

108
Published on: 5:52 am, Wed, 17 March 21

આદુને ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. ચા થી લઈ શાકભાજી અને કેટલાક તો લુખ્ખુ આદુ ખાતા હોય છે.  આદુનો બધાના ઘરના રસોઈ ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. આદું બધા લોકો માટે ખુબ જ ઉપયોગ કારક ગણાય છે. મોટે ભાગે ઘણાં ઘરોમાં દરરોજ આદુનો કરવામાં આવે છે. આદુ ગરમ હોવાને કારણે, શિયાળા ના સમયમાં લોકો મોટે ભાગે તેનો ઉપયોગ કરતા હોય છે.

આદુ ખાંસીમાં ખુબ જ ફાયદા કારક બને છે અને શિયાળામાં પણ ફાયદા કારક સાબિત થાય છે. આયર્ન, કેલ્શિયમ, આયોડિન, અને વિટામિનથી ભરપુર આદુ ઘણઆ પોષક તત્વોનો ભંડાર છે. તાસીર ગરમ હોવાને કારણે તેનું સેવન શરદીઓમાં વધારે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના ઘણા ગુણ જણાવવામાં આવ્યા છે. આયુર્વેદમાં પણ આદુના કેટલાક ફાયદા બતાવ્યા છે. તમે બધા આદુના લાભ વિશે જાણતા જ હશો , પરંતુ ઘણા લોકો માટે આદુ ઝેર સમાન હોય છે.

આજે અમે તમને જણાવીશું કે આદું ખાવાથી શું લાભ થાય છે અને કોને કોને આદુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ અથવા ઓછું કરવું જોઈએ…જે લોકો હીમોફીલિયા નામના રોગોથી પીડાતા હોય છે તેવા લોકો માટે પણ આદુ ઝહેર સમાન ગણાય છે, કારણ કે આદુ ખાવાથી, વ્યક્તિનું લોહી પાતળું થઇ જાય છે, જે આ રોગથી પીડાતા વ્યક્તિ માટે યોગ્ય નથી. તેથી આ રોગથી પીડાતા લોકોએ આદુથી ખાસ કરીને જેમ બને તેમ દૂર જ રહેવું જોઈએ. જે લોકો તેમનું વજન વધારવા માંગે છે તે લોકોએ આદુથી હંમેશા દૂર રહેવું જોઈએ.

કારણ કે આદુ તમારી ભૂખ ઘટાડવાનું કામ કરે છે. જે તમારું વજન ઘટાડે છે. ડાયાબિટીસ ની સમસ્યા ભારત દેશ માં સતત વધી રહી છે. રોજબરોજ કોઈ ને કોઈ વ્યક્તિ આ રોગ થી પીડાય છે. આવા માં જો તમે પણ ડાયાબિટીસ થી પીડિત છો ભૂલ થી પણ આદુ નું સેવન ન કરવું. વાસ્તવ માં, આદુ માં એવા ઘણા તત્વો જોવા મળે છે જે શરીર ના ઇન્સ્યુલીન સ્તર ને વધારી દે છે.

આવા માં શરીર માં ખાંડ ની માત્રા ઓછી થવા થી તમારે ખરાબ સ્થિતિ માથી પસાર થવું પડી શકે છે. જે વ્યક્તિ દરરોજ દવાઓનો ઉપયોગ કરે છે, તે વ્યક્તિએ આદુનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. કારણ કે દવાઓમાં રહેલ દ્રગ્સ જેમ કે ઇન્સ્યુલિન, એન્ટિકોગ્યુલન્ટ્સ અને બેટા – બ્લોકર્સ વગેરે. આદુ ની સાથે ભેળવી એક ભયંકર મિશ્રણ તૈયાર કરે છે, જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તમામ ગર્ભવતી મહિલાઓએ છેલ્લા ત્રણ મહિનામાં આદુ ખાવું જોઈએ નહીં કારણ કે તે સમયે આદુ ખાવાથી તમને ઘણું નુકશાનકારક બની શકે છે.

ગર્ભાવસ્થાના શરૂઆત ના સમયમાં બધી સ્ત્રીઓ માટે આદુનો વપરાશ ખૂબ ફાયદાકારક છે, કારણ કે આદુ તમારા નબળાઈ દુર કરવામાં મદદ કરે છે અને સવારની માંદગી પણ દૂર કરવામાં મદદ કરે છે. આવા સમયે આદુનું સેવન અકાળે ડિલિવરીનું જોખમ પણ મોટી માત્રામાં વધી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…