બ્રેડ ખાતાં લોકો એકવાર જરૂરથી વાંચો આ લેખ, નહીંતર જીવનભર થશે પસ્તાવો

121
Published on: 12:29 pm, Fri, 22 October 21

ઘણાં લોકો બ્રેડ ખાવાનું વધારે પસંદ કરે છે. સવારના નાસ્તામાં પણ ભાખરી ની જગ્યાએ લોકો બ્રેડ ખાય છે. બ્રેડ કોઇપણ ફૉર્મમાં હોય શકે છે. તે સિંપલ સ્લાઇસના ફૉર્મમાં કે પછી ટોસ્ટ ફૉર્મમાં તેમજ સેન્ડવિચના ફૉર્મમાં હોય શકે છે.

પરંતુ શુ બ્રેડ ખાવી સ્વાસ્થ્ય માટે સારી હોય છે? પેક્ડ અને સ્લાઇસ્ડ બ્રેડમાં વધારે પ્રોસેસ્ડ સિંપલ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આ કારણથી તે જલદી પચતી નથી. જેનાથી શરીરના પોષક તત્વ વધતા નથી. ભૂખ પણ જલદી લાગે છે. જે વજન વધારવાનું કામ કરે છે. બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

શરીર માટે આ તત્વ ફ્યૂલનું કામ કરે છે. પરંતુ તે ત્યારે હેલ્ધી હોય છે જ્યારે તેની સાથે અન્ય પોષક તત્વોનું પણ મિશ્રણ હોય. બ્રેડને રોજ ખાવા પર તેમા રહેલા અનહેલ્ધી તત્વ કેટલીક બીમારીઓનું કારણ બની શકે છે. જેમ કે, ડાયબિટીસ, હૃદયની બીમારી અને વધતા વજન જેવી સમસ્યા થઇ શકે છે.

જે ખાસકરીને ડાયાબીટીસન દર્દીઓ માટે યોગ્ય નથી. તેની સાથે જ બ્રેડમાં રહેલા ગ્લટન તે લોકો માટે ખતરનાક હોય શકે છે જેને આ એલિમેન્ટથી એલર્જી હોય છે. આ કારણથી ફાળો અને શાકભાજીથી મળનારા કાર્બોહાઇડ્રેટ્સને વધારે હેલ્ધી માનવામાં આવે છે.

બ્રેડ જલદી પચવા વાળી ક્વોલિટી બ્લડ શુગર માટે પણ સારી હોતી નથી. જોકે, જ્યારે પેટ ખાવાનું પચાવે છે તો તેનાથી બ્લડ શુગર લેવલ પર અસર પડે છે. આમ બ્રેડ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક નીવડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…