સની લીઓની નહિ પરંતુ ગૂગલ પર સૌથી વધારે આ હિરોઈનનું નામ સર્ચ કરે છે લોકો, નામ જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય

233
Published on: 2:36 pm, Mon, 6 September 21

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે ખુબ પ્રસિદ્ધ છે, પરંતુ જો આપણે ઈન્ટરનેટની વાત કરીએ તો ગુગલ પર સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રીઓની યાદી જોઈને તમે પણ ચોકી જશો.

1.દિશા પટાણી:
જો કે અત્યાર સુધીમાં દિશા પટાણીએ થોડીક જ ફિલ્મો કરી હતી, પરંતુ તેના સુંદર ચહેરાના દિવાના લાખો લોકો છે. ગૂગલ પર સર્ચ બોક્સમાં દિશાનું નામ પહેલું છે. પ્રિયંકા ચોપરા બાદ તે બરેલીની બીજી અભિનેત્રી છે. માહિતી મુજબ, બોલિવૂડ અભિનેત્રી દિશા પટાણીનું ટાઇગર શ્રોફ સાથે અફેર શરુ છે.

2.ઉર્વશી રૌતેલા:
ઉર્વશીની સુંદરતા જોઈને, તમે મોહી જશો. ઉર્વશી બાલાની સુંદરતાને કારણે ગૂગલ પણ તેના ક્રેઝી ફેન્સ છે. ઉર્વશી એક નૃત્યાંગના અને મોડેલ છે. હવે તેણે બોલીવુડ ફિલ્મમાં પણ પ્રવેશ મેળવ્યો છે. હની સિંહ સાથે પણ ઉર્વશીએ કામ કર્યું છે. ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રીઓમાં બીજા નંબરે ઉર્વશી રૌતેલા છે.

3.મંદાના કરીમી:
બિગ બોસમાંથી ખ્યાતી મેળવેલ મંદાના બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ગૂગલ પર તેની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ યાદીમાં મંદાના કરીમીનું નામ પણ સામેલ છે.

4.ઉર્મિલા માતોંડકર:
બોલીવુડને ભલે ઉર્મિલાએ અલવિદા કહી દીધુ હોય, પરંતુ તે સાચું છે કે, હજુ પણ લોકો તેને ગુગલ પર સર્ચ કરે છે. આ યાદીમાં આવવા માટે ઉર્મિલાએ ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓને પણ પછાડી દીધી છે.

5.સની લિયોન:
ગૂગલ પર ભારતીય અભિનેત્રીઓમાં સની લીયોનીનું નામ આવે નાય એવું કઈ રીતે શક્ય બને. આ યાદીમાં સની લિયોનનું નામ પણ સામેલ છે. સની ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર હોટ સેન્સેશન રહે છે અને સનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

આ યાદીમાં સૌથી પ્રખ્યાત હાલ ભારતીય અભિનેત્રીઓ ઉર્વશી રૌતેલા અને દિશા પટાણી છે. ભલે તે બંનેએ ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેમ છતાં બંને તેમના ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેમને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…