આજના આ લેખમાં આપણે જાણીશું રવિવારે જન્મેલાં લોકો વિશે, હિન્દુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને તે કોઈક અથવા બીજા ભગવાનને સમર્પિત છે. માન્યતા અનુસાર, રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. આ દિવસે, સૂર્ય ગ્રહ તેમની સૌથી વધુ શક્તિ ધરાવે છે. રવિવારે જન્મેલો વ્યક્તિ દરેક કાર્યમાં સફળતા મેળવે છે. આ દિવસનો સ્વામી સૂર્ય છે.
આ દિવસે જો કોઈ પૂર્વથી પ્રવાસ શરૂ કરે છે, તો વ્યક્તિને ચોક્કસ સફળતા મળશે. મૂળ કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. જેના કારણે વ્યક્તિને સમાજમાં માન મળે છે. આની સાથે જ તેના જીવનના વેદનાઓ દૂર થાય છે અને તે સુખી જીવન જીવે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારીએ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.
આ દિવસે ભગવાન સૂર્યની વિધિ વિધાનથી પૂજા આરાધના અને વ્રત કરવાથી તમામ પ્રકારની બાધાઓ મુશ્કેલીઓ દૂર થશે. નોકરી કારોબારમાં સફળતા પ્રાપ્ત થશે. રવિવારે સંધ્યા સમયે પીપળાના ઝાડ નીચે ચારમોઢાવાળો દિપક જલાવો. તમે આને લોટથી બનાવશો તો વધારે સારૂ ફળ મળશે. આ ઉપાય કરવાથી ધનનું આગમન થવા લાગશે. ધનનો ભંડાર વધવા લાગશે. રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે.
રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાર જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું. આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું. લાલ કે ગુલાબી ફૂલ સૂર્યદેવને અર્પિત કરવું. ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું. ગોળનો સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવા કે લાલ રૂમાલ રાખવા. સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.
શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.આ કામ રવિવારે કરો.આ દિવસે વહેતા પાણીમાં કોપર અથવા અન્ય સિક્કા નાખવા.ચોખામાં દૂધ અને ગોળ મિક્ષ કરીને ખાઓ.લાલ કાપડમાં બાંધેલા ઘઉં અને ગોળનું દાન કરો.સૂર્યને ઉચ્ચ કરવા માટે વહેતા પાણીમાં ગોળ અને ભાત વહેતા મુકો.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…