માત્ર આ એક મંત્રના જાપથી છોકારીઓની સુંદરતામાં લાગી જાય છે ચાર ચાંદ..!

172
Published on: 11:38 am, Mon, 16 August 21

આજના સમયમાં દરેક છોકરીઓ વિચારે છે કે તે સુંદર દેખાય અને સુંદર દેખાવવા યુવતીઓ અવનવા પ્રયાસ કરતી રહે છે. આપણા શાસ્ત્રો અને ગ્રંથોમાં અનેક પ્રકારની સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે. તેમાથી એક માનવ સમાજની સુંદરતાને વધારવાનું વર્ણન છે.

સ્ત્રી હોય કે પુરૂષ પણ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા મંત્રોનો જાપ કરે છે. તે વ્યક્તિ સુંદર બની જાય છે. તે સિવાય બજારમાં મળતી ક્રીમો, આર્યુંવેદિક ઔષધિનો ઉપયોગ કરે છે. જેથી તે સુંદર દેખાય પરંતુ શુ તમે જાણો છો કે એક મંત્રથી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી છે.  શાસ્ત્ર દ્વારા જણાવવામાં આવેલા બે મંત્ર આ રીતે છે.

ॐ एँ ह्रीं षोडश मातृकाभ्यो नमः
આ મંત્રના પણ કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે તે અનુસાર આ મંત્રનો જાપ ગુરૂવારથી આરંભ કરીને સતત 9 દિવસ સુધી કરવો જોઇએ. શાસ્ત્રો મુજબ જણાવવામાં આવ્યું છે કે આ મંત્રનો જાપ કરવાથી ચહેરાની સુંદરતામાં ડબલ ચમક આવે છે.

મંત્રનો જાપ કરવા માટે લાલ આસન પર બેસીને ઉત્તર દિશા તરફ મોં રાખીને આ મંત્રની એક માળા કરવી જોઇએ એવું કહેવાય છે કે નિયમિત આ મંત્રનો જાપ કરવાથી ચહેરા પર ગજબની ચમક આવી જાય છે. આ મંત્રને સવારે કરવો જોઇએ.

ऊँ ऐं सौंदर्य सिद्धि ऐं ऊँ
આ મંત્રના જાપથી તમારું સુંદર થવાનું સપનુ પુરૂ થશે અને સાથે -સાથે લાંબા સમય સુધી જવાન રહેશો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…