માત્ર આ એક ભૂલના કારણે ‘ગર્ભમાં રહેલું બાળક બની જાય છે કિન્નર’- વાંચો અહીં ક્લિક કરીને

450
Published on: 12:12 pm, Fri, 9 July 21

કિન્નર…, આ શબ્દ સાંભળતા જ ઘણાં બધા પ્રશ્નોથી આપણે ઘેરાઈ જતા હોય છે. કિન્નર સમુહ સમાજથી જુદા રહે છે. જેથી સામાન્ય લોકોને તેમના જીવન અને રહેણી-કરણી વિશે જાણવાની ઉત્સુકતા કાયમ રહે છે. કુંડળીમાં બુધ, શનિ, શુક્ર અને કેતુના અશુભ યોગથી માણસ કિન્નર કે નપુંસક થઈ શકે છે.

આવો જણાવીએ આ કિન્નર સમાજ વિશેની કેટલીક હકીકતો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે વીર્યની અધિકતાથી પુરૂષ જન્મ લે છે, જ્યારે રક્તની અધિકતાથી સ્ત્રી જન્મ લે છે. પરંતુ વીર્ય અને રક્ત એક સમાન હોય તો ત્યારે કિન્નર સંતાનનો જન્મ થાય છે. કિન્નરના આશિર્વાદ કોઈ પણ વ્યક્તિના ખરાબ સમયને દૂર કરે છે.

ધન લાભ માટે કોઈ કિન્નર પાસેથી એક રૂપિયાના સિક્કો લઈને પર્સમાં મુકો. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો કોઈ કિન્નરને લીલા રંગની બંગળીઓ અને સાડી દાન કરવાથી લાભ થાય છે. કુંડળીમાં બુધ, શનિ, શુક્ર અને કેતુના અશુભ યોગથી માણસ કિન્નર કે નપુંસક થઈ શકે છે. કોઈ નવા માણસને નવા સમાજમાં શામેલ કરવાનો પણ નિયમ છે.

એ માટે ઘણા રીત-રિવાજો છે. જેનું પાલન કરાય છે. નવા કિન્નરને શામેલ કરતા પહેલા નૃત્ય-ગીત અને સામૂહિક ભોજ થાય છે. કિન્નરના મૃત્યુ પછી તેમનો અંતિમ સંસ્કાર ખૂબ જ ગુપ્ત રીતે કરાય છે. મહાભારતમાં જ્યારે પાંડવ એક વર્ષનો અજ્ઞાત વાસ કાપી રહ્યા હતા, ત્યારે અર્જુન 1 વર્ષ સુધી કિન્નર બનીને રહ્યા હતા. મહાભારતમાં અર્જુને ઉત્તરાને નૃત્ય-ગીતની શિક્ષા આપી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…