સુહાગરાતની રાત્રે મોટાભાગની છોકરીઓનાં મનમાં આવતા હોય છે આવા વિચારો- જાણીને ચોંકી જશો

983
Published on: 2:29 pm, Wed, 27 October 21

મોટાભાગની છોકરીઓ પોતાના મનમાં લગ્નને લઈ અનેકવિધ સપનાઓ જોતી હોય છે. મોટાભાગની છોકરીઓ એવું વિચારતી હોય છે કે, એમની લગ્નની પહેલી રાતે પહેલા જ તેમના હનીમૂન ડેસ્ટિનેશન અંગે વિચારશે પણ એવું નથી લગ્નની એક રાત પહેલા બધી જ છોકરીને આ ભય સતાવતો હોય છે કે, તેણે તેના લગ્ન વિશે ઉતાવળ કરી નથી ને!

આવા કેટલાક પ્રશ્નો તેમજ વિચારો મનમાં આવતા રહેતા હોય છે તો આવો જાણીએ કે, લગ્નની પહેલી રાતે છોકરીઓ કઈ વસ્તુઓ કરવા અથવા એના અંગે વિચારવાનું વધુ પસંદ કરતી હોય છે. છોકરી તેના લગ્નને લઈ ખુબ ઉત્સાહિત હોય કે, જેના અહે કેટલાક વિચારો મનમાં રહે છે.

જે કોઈ છોકરી નાનપણથી જ લગ્નનું સપનું જુએ છે, તેઓ એક ઘર છોડીને બીજા ઘરે જાય છે ત્યારે તે જાણતી નથી કે તે કેવી રીતે સપના તથા અપેક્ષાઓ સાથે ખરી ઉત્તરશે. પોતાના પ્રિયજનોને છોડીને તે એક નવા જ ઘરમાં તેમજ પરિવારમાં જાય છે. લવ મેરેજ અથવા તો એરેન્જ લગ્ન તમામ છોકરી લગ્નના સૌપ્રથમ દિવસે નર્વસ થઇ જાય છે.

લગ્ન બાદ એકદમ નવા ઘરમાં જતા હોય ત્યારે પતિ કરતાં સાસુ અંગે વધારે વિચારો આવે છે. છોકરીઓ પોતાની સાસુ-વહુના સ્વભાવ અંગે સૌથી વધારે ચિંતિત રહેતી હોય છે. શું તમે તમારી સાસુ-વહુનો સ્વભાવ સમજી શકશો? કારણ કે, છોકરીઓ સાસુ-વહુના નામથી સૌથી વધુ ભય અનુભવતી હોય છે.

સાસુ-વહુના સ્વભાવ અંગે હંમેશા છોકરીની અંદર ભય સતાવતો રહેતો હોય છે. છોકરીઓ હંમેશા એવું ઇચ્છતી હોય છે કે, તેમના પતિ લગ્નની પહેલી રાતે તેમની સાથે અમુક વાતો કરે તેમજ તેમની લાગણીઓ સમજે તથા આની સાથે તેની પસંદ ના પસંદનું ધ્યાન રાખે. તમામ છોકરી તેના વિશ્વાસ સાથે સુરક્ષિત ભવિષ્યની ઇચ્છા રાખતી હોય છે કે, તે હંમેશા તેનો સાથ આપશે.

છોકરીઓ લગ્ન કર્યા પહેલા ખુબ તણાવમાં રહેતી હોય છે. તેમને એવું લાગતું હોય છે કે, તેમના ભાવિ જીવનસાથી તેમને પ્રેમ કરશે કે નહીં? શું તેમને પોતાના માતાપિતાના ઘર જેવો આદર પ્રેમ મળશે કે નહીં. આ નિર્ણય ખરો છે કે નહીં? ઉતાવળ તો નથી કરી નાખીને.

બધી જ છોકરી માટે સાસરિયા તેમના જીવનનું સૌથી મોટું સત્ય હોય છે. પોતાના માતા પિતા તથા ભાઈ બહેન સાથે મોટા થયા તેમજ યુવાન થઇને કોઈ બીજા સાથે એડજસ્ટ કરવામાં ખુબ તકલીફ થાય છે. છોકરીઓને નાનપણથી જ સાસરિયાને બિહામણું સ્થળ બતાવાય છે કે, જેથી તેના મનમાં સાસરીયા અને સાસુને લઈને ડર બેસી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…