ભાથીજી મહારાજના મંદિર વિશે મોટાભાગના લોકો નહીં જાણતા હોય, જેના દર્શન માત્રથી તમામ ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ

139
Published on: 12:56 pm, Tue, 26 October 21

ભારત એક ધાર્મિક દેશ છે. ભારત દેશમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. દરેક મંદિરમાં અલગ અલગ રહસ્યો રહેલા હોય છે અને ઘણા મંદિરોમાં તો ચમત્કાર થતા પણ જોવા મળતા હોય છે. તેવું જ આ મંદિર ખેડા જિલ્લાના ફાગવેલ ગામમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે

ફાગવેલ ગામમાં 500 વર્ષ પહેલા ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. ભાથીજી મહારાજને નાગદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. એટલે જે ભક્તોને સાપ કરડ્યો હોય તે ભાથીજી મહારાજની માનતા મને એટલે તરત જ તેને સાપનું ઝેર ઉતારી જાય છે.

અને ભાથીજી મહારાજ બધા જ ભક્તોની માનતા પુરી કરીને ભક્તોની રક્ષા કરે છે. અને આ મંદિરની બહાર જ નાગદેવતાની મૂર્તિ આવેલી છે. જાણે સાક્ષાત નાગદેવતા બિરાજમાન હોય એવું લાગે છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જે ભક્તો સાચી શ્રદ્ધાથી ભાથીજી મહારાજના દર્શન કરે છે અને જે ભક્તો ભાથીજી મહારાજની માનતા માને તે બધા ભક્તોના ભાથીજી મહારાજ દુઃખો દૂર કરીને તે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ  કરે છે. આ ભાથીજી મહારાજના મંદિરે આવતા બધા જ ભક્તો નાગદેવતાના દર્શન પણ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…