પરીણીત સ્ત્રીઓ જયારે ઘરમા એકલી હોય ત્યારે કરે છે એવું કામ કે… બધા પતિ જરૂરથી વાંચો આ લેખ

540
Published on: 9:45 am, Thu, 22 April 21

સ્ત્રી જ્યારે વિવાહ ના પવિત્ર તાંતણે બંધાય છે એટલે તેના પર અનેક જવાબદારીઓ ને નિભાવવા માટે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના માટે વિચારવા નો સમય જ ફાળવી નથી શકતી. વિવાહ પછી સ્ત્રી પોતાના પિયર મા જે રીતે સુખી જીવન વ્યતિત કરતી હોય તે કરી શક્તી નથી અને તેના જીવન પર રોક – ટોક નુ પ્રમાણ વધી જાય છે. અને આ ઉપરાંત સાસરીયાવાળાઓ ની રોક – ટોક કે જેથી તેને બંધન મા રહેવુ પડે છે.

આવી પરિસ્થિતિ મા જ્યારે સ્ત્રી ને એવો ચાન્સ મળે કે તે ઘર મા એકલી હોય તો તે પોતાના બધા જ શોખ પૂર્ણ કરે છે. શુ તમે વિચાર્યુ છે કે એક પરીણીત સ્ત્રી ઘર મા એકલી હોય ત્યારે શુ કરે છે ? તો ચાલો જાણીએ. એ વાત તો સૌ કોઈ જાણે છે કે સ્ત્રીઓ ને વાતચીત કરવા નો અત્યંત શોખ હોય છે. જ્યારે ઘર મા કોઈ હાજર નથી હોતુ ત્યારે તેમને એકલવાયુ લાગે છે.

અને આથી તે તેમના મિત્રો અથવા તો કોઈ સગા–સંબંધીઓ સાથે કલાકો સુધી ફોન પર વાતચિત કરવા નુ પસંદ કરે છે. જ્યારે ઘર મા કોઈ ની હાજરી હોતી નથી ત્યારે સ્ત્રીઓને નવા અને મોર્ડન વસ્ત્રો ધારણ કરવા ની છૂટ મળી જાય છે. વિશેષ તો જે ઘર મા સ્ત્રીઓ ને સલવાર, જીન્સ કે સૂટ પહેરવાની છૂટ નથી મળતી ત્યા સ્ત્રીઓ એકલી હોય ત્યારે આ બધી વસ્તુઓ ટ્રાય કરે છે.

સૌન્દર્ય પ્રક્રિયા :-
સ્ત્રીઓ જ્યારે ઘર મા એકલી અને નવરી બેઠી હોય ત્યારે તેમને એક જ વસ્તુ સુઝે છે અને તે છે પોતાના સૌદર્ય મા કેવી રીતે વધારો કરવો. આ માટે તે મુલતાની માટી , હાથ – પગ મા મહેંદી લગાવવી વગેરે જેવો ઘરગથ્થુ ઉપચારો અજમાવે છે તથા અમુક સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન બ્યુટી પાર્લર જઈ ને ત્યા આખો દિવસ વ્યતીત કરવા નુ પસંદ કરે છે.

પ્રિય ભોજન :-
ઘણી સ્ત્રીઓ જ્યારે ઘર મા એકલી હોય ત્યારે પોતાની મનપસંદ ડીશ બનાવી ને ગ્રહણ કરે છે. સામાન્ય રીતે બધા લોકો ની પસંદ ને ધ્યાન મા રાખી ને ભોજન બનાવવુ પડે છે. આથી, જ્યારે ઘર મા કોઈ પણ ના હોય ત્યારે તે પોતાનુ પ્રિય ભોજન બનાવી ને જમે છે.

પરીણીત સ્ત્રીઓ જ્યારે ઘર મા એકલી હોય ત્યારે તેમની ખાસ મિત્ર મંડળી ને ઘરે બોલાવી ને આનંદ ની બે પળ માણે છે અને પાર્ટી કરે છે. સામાન્ય દિવસો મા તે ઘર ની જવાબદારીઓ ના કારણે વધારે કોઈ સાથે હળી–મળી શક્તી નથી તથા ખુલી ને એન્જોય પણ નથી કરી શક્તી જેથી, આ સમય નો તે ભરપુર ઉપયોગ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…