પાવાગઢ માતાજીના દર્શને તો ઘણા ભક્તો ગયા હશે, પરંતુ 99% લોકો નહીં જાણતા હોય આ રહસ્ય

498
Published on: 2:18 pm, Mon, 13 September 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીંયા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. મિત્રો, તમે બધાએ પાવાગઢ તો જોયું જ હશે. ત્યાં બધા માં કાળીના દર્શને પણ ગયા હશો. અમુક મંદિરોમાં તો ચમત્કાર પણ થતા હોય છે. આથી બધા જ મંદિરોમાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શને આવતા હોય છે.

તેવું જ આ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢના ડુંગરા પર માતા મહાકાળીનું મંદિર આવેલું છે. મહાકાળી માતાના દર્શન કરવા માટે ભક્તો પગપાળા આવતા હોય છે અને જે લોકો પગપાળા ના જઈ શકે તેમના માટે આ મંદિર તરફથી રોપ વે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

એટલે શ્રદ્ધારુઓ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકે. આથી મહાકાળી માતા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. પાવાગઢના ડુંગરા પર અલગ અલગ સાત પ્રકારના જિનાલયો આવેલા છે. તેમાંથી એક જિનાલય પવિત્ર ગણવામાં આવે છે આથી આ મંદિરમાં જે ભક્તો માતાજીના દર્શને આવે છે.

તે બધા ભક્તો જિનાલયના પણ દર્શન કરતા હોય છે અને આ મહાકાળી માતાના મંદિરમાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. આથી આજે પણ પાવાગઢના ડુંગરા પર ચારે બાજુથી પવનો આવે છે તેથી પ્રાચીન સમયમાં આ સ્થાનને પાવાગઢ તરીકે ઓળખાતું હતું.

આ મંદિરના ઇતિહાસ વિષે કહેવામાં આવે તો હજારો વર્ષ સુધી વિશ્વામિત્રી એ તપ કર્યું હતું અને તેમની તપસ્યાથી માતાજી અહીં પ્રસન્ન થયા પછી માતાજી જાતે જ અહીં બિરાજમાન થયા હતા. આથી આ મંદિરમાં મહાકાળી માતાના દર્શને આવતા બધા ભક્તોના દુઃખો દૂર કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…