જાણો આકાશી માં મેલડીના રહસ્યમય મંદિર વિશે- જેના દર્શન માત્રથી ભક્તોની થાય છે તમામ મનોકામના પૂર્ણ

283
Published on: 11:11 am, Sun, 12 September 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં મહેમાનોને પણ ભગવાન માનવામાં આવે છે. દરેક મંદિરોમાં ભગવાનના દર્શન કરવા અને આર્શીવાદ લેવા માટે શ્રદ્ધારુઓ દૂર દૂરથી આવતા હોય છે અને ભગવાન બધા શ્રદ્ધારુઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

તેવું જ આ મંદિર જસદણથી ગઢડા આવતા નાના એવા ગઢડીયા ગામના રોડ પર આકાશી માં મેલડી માતાનું મંદિર આવેલું છે. ગામના લોકોએ જણાવ્યું કે અમારા ગામનો કોઈ માણસ આ મંદિરને નહીં ઉઠાવે એટલે જાતે જ આ વ્યક્તિએ તેમની સાથે આવેલા માણસને આ મંદિરમાંથી માતાજીના ફોટાને ત્યાંથી બીજી જગ્યાએ સ્થાપના કરવા કહ્યું,

તો તે માણસને કઈંક થઇ રહ્યું હોય તેવું લાગવા લાગ્યું અને તે જ સમયે આ વ્યક્તિના ફોનમાં તેની પત્નીનો ફોન આવ્યો અને આ બધી જ ઘટના સામેથી જ તેને જણાવી લીધી. આ આકાશી માં મેલડીમાતાના મંદિરમાં દુરદુરથી ભક્તો માતા મેલડીના દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મેલડી માતાના મંદિરમાં એક દિવસ માતા મેલડીએ સાક્ષાત પરચો પૂરો પાડ્યો હતો. આ ગામમાં એક દિવસ એક વક્તિ આવ્યો હતો અને ગામના લોકોને જણાવ્યું કે આ મંદિરની તમે બીજે સ્થાપના કરો અહીંયા રોડ બનાવવાનો છે તો આ વ્યક્તિ પણ નવાઈ પામવા લાગ્યા

અને પછી તે સમજી ગયા કે માતા મેલડી આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. આથી આ મંદિરમાં મેલડી માતાના દર્શન કરવા માટે અને માનતા રાખવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે અને માતા મેલડી બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિરમાં જે ભક્તો શ્રદ્ધાથી મેલડી માતાના દર્શને આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…