આ મંદિરમાં આજે પણ સાફ-સફાઈ કરવા આવે છે પાંડવોની માતા કુંતી, જાણો આ ‘રહસ્યમય મંદિર’ વિશે

149
Published on: 8:38 am, Mon, 19 April 21

ભારત દેશને ધાર્મિક દેશ માનવામાં આવે છે. આ દેશમાં હિંદુ મંદિરો ખુબ જ પ્રાચીન સમયના છે તો આજે આપણે એક એવા જ પ્રાચીન મંદિર વિશે જાણીશું. આપણા દેશમાં ઘણા હજારો મંદિરો આવેલા છે જેનું પોતાનું અલગ અલગ મહત્વ હોવાનું કહેવાય છે પરંતુ તેમા જો આપણે ભગવાન વિષ્ણુના મંદિરો વિશે વાત કરીએ તો દેશમા ભગવાન વિષ્ણુ ના હજારો મંદિરો આવેલા છે. આજે અમે આવા જ એક વિષ્ણુ મંદિર વિશે વાત કરી રહ્યા છે જે રહસ્યમય કુંતેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડના જિલ્લા મથકથી લગભગ 40 કિલોમીટર દૂર, બદસોરાય શહેર નજીક કિન્ટુર ગામમાં આવેલું છે.

અને આ અનોખા અને અદભૂત મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે સંકળાયેલ છે. તેમજ પૌરાણિક માન્યતાઓ અનુસાર આ પાંડવોની માતા અને કૃષ્ણના ફોઇ કુંતી આજે પણ આ મંદિરમાં દરરોજ રાત્રે ભગવાન શિવની પૂજા કરવા આવે છે. આ મંદિર કોગનપટગંજ વિષ્ણુ મંદિર તરીકે ઓળખાય છે. અને પૌરાણિક માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ ગણપતગંજમાં રહેતા જય નારાયણ મલ્લિકના પુત્ર ડો.પી.કે.મલ્લિક દ્વારા કરવામાં આવ્યું હતું

અને જેનો આરંભ વર્ષ 2009 માં થયો હતો.અને એવું કહેવામાં આવે છે કે આ વિષ્ણુ ધામને વરદરાજા પેરુમલ દેવસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ આ મંદીર મા પૂજા કરનાર પૂજારી કોઈ સામાન્ય પૂજારી નથી પણ ચેન્નાઈના પ્રખ્યાત વિષ્ણુ મંદિરોમાં પૂજા કરતા શિક્ષિત પુજારી છે. અને તેના દ્વારા જ મંદિરમાં પૂરા વિધિ વિધાન અને વ્યવસ્થા સાથે પૂજા કરવામાં આવે છે .તો આજે તમને જણાવી દઈએ કે આ ભવ્ય મંદિર આ ક્ષેત્રમાં પર્યટન અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

આ મંદિરનું નામ મહાભારતની માતા કુંતીના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે મહાભારત યુદ્ધથી પહેલા માતા કુંતીએ પોતાના પુત્ર અર્જુનની મદદથી આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર એમના મનપસંદ ફૂલો ચઢાયા હતા. ભગવાન શિવે પ્રસન્ન થઇને પાંચે પાંડવોને મહાભારત યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા ત્યારથી આ મંદિરનું નામ કુંતેશ્વર મહાદેવ મંદિર ફેમસ થયું. અજ્ઞાતવાસ દરમિયાન ભગવાન શિવે માતા કુંતીને સપનામાં દર્શન આપીને એમને સ્વર્ણ સમાન દેખાતા ફૂલોથી પોતાનો અભિષેક કરવાનું કહ્યું હતું.અને ત્યારે ભગવાન શિવની આ ઇચ્છાને પૂરી કરવા માટે કુંતીએ પોતાના પુત્ર અર્જુનને આવા અદ્ભત ફૂલો લાવવાનો આદેશ આપ્યો.

ભગવાન કૃષ્ણની આજ્ઞા મેળવીને અર્જુન ઇન્દ્રલોક ગયા અને ત્યાંથી પારિજાત વૃક્ષોને લઇને આવ્યા હતા અને પારિજાત વૃક્ષની વિશેષતા છે કે જ્યારે એના ફૂલ વૃક્ષ પર હોય છે તો એ સફેદ રંગના દેખાય છે જ્યારે એને ડાળીથી અલગ કરી દેવામાં આવે તો એ સ્વર્ણની જેમ ગોલ્ડન થઇ જાય છે. અહીંની લોક માન્યતાના અનુસાર આ વૃક્ષના ફૂલોને કુંતેશ્વર મહાદેવ પર અર્પિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ અનોખો મંદિરનો ઇતિહાસ મહાભારતથી જોડાયેલો છે પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરમાં આજે પણ દરરોજ રાતે પાંડવોની માતા અને ભગવાન કૃષ્ણની ફઇ કુંતી ભગવાન શિવનું પૂજન કરવા આવે છે. એ શિવલિંગ પર પાણી અને ફૂલો અર્પિત કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…